સેન્ડવિચ ની લીલી ચટણી (Sandwich Green Chutney Recipe In Gujarati)

Saloni Tanna Padia
Saloni Tanna Padia @salonipadia92
Rajkot

#RC4 લીલી સેન્ડવિચ ની ચટણી

સેન્ડવિચ ની લીલી ચટણી (Sandwich Green Chutney Recipe In Gujarati)

#RC4 લીલી સેન્ડવિચ ની ચટણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપકોથમીર
  2. ૧૫-૨૦ ફુદિના ના પાન
  3. ૫-૬ લીલા મરચા
  4. ૩ ટેબલ સ્પૂનટોપરા નુ ખમણ
  5. સ્વાદ અનુસારમીઠું
  6. જરુર મુજબ પાણી
  7. ૧ ટી સ્પૂનલીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કોથમીર ને ધોઈ ને સાફ કરી લેસુ..ત્યાર બાદ તેને સમારી લેસુ..

  2. 2

    હવે એક મીક્સી જાર મા કોથમીર, મરચા, ફુદિનો લઈ તેને થોડુ પીસી લેસુ..ત્યાર બાદ તેમાં મીઠું ટોપરુ અને મરચા એડ કરી દેસુ..

  3. 3

    લાસ્ટ મા મીઠું અને લીંબુ નો રસ પણ એડ કરી જરુર મુજબ પાણી એડ કરી પીસી લેસુ..રેડી છે સેન્ડવિચ ની તીખી ચટણી...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Saloni Tanna Padia
Saloni Tanna Padia @salonipadia92
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes