પાણીપુરી નું તીખું પાણી (panipuri tikhu pani)

Sonal Gaurav Suthar
Sonal Gaurav Suthar @soni_1

#RC4
#rainbowchallenge
Theme: Green

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 mins.
3 servings
  1. 1વાડકો ફુદીનો
  2. 1/4 વાડકીકોથમીર
  3. 2લીલા મરચાં
  4. 1લીંબુ નો રસ
  5. 1 tspસંચળ પાવડર
  6. 1/2 tspપાણીપુરી મસાલો
  7. મીઠું સ્વાદાનુસાર
  8. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

10 mins.
  1. 1

    મિક્સર જારમાં ફુદીનો, કોથમીર, લીંબુ નો રસ, મીઠું, લીલા મરચાં ઉમેરી સહેજ પાણી નાખી પેસ્ટ બનાવી લો.

  2. 2

    આ પેસ્ટ માં જરૂર મુજબ પાણી ઉમેરી એમાં સંચળ પાવડર, પાણી પુરી મસાલો, મીઠું ઉમેરી મિક્સ કરી ફ્રીજ માં મૂકી ઠંડુ પડવા દો. તૈયાર છે પાણી પૂરી નું તીખું પાણી...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Gaurav Suthar
પર

Similar Recipes