આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)

Nikita Karia
Nikita Karia @cook_26571505

કોન પાલકની સબજી રેગ્યુલર બનાવીએ છીએ તો તેના પરથી આજે આલુ પાલક નું પ્રયત્ન કર્યો
#RC4

આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)

કોન પાલકની સબજી રેગ્યુલર બનાવીએ છીએ તો તેના પરથી આજે આલુ પાલક નું પ્રયત્ન કર્યો
#RC4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
છ વ્યક્તિ
  1. 3ઝૂડી પાલક
  2. 1 નંગમોટુ બટાકુ
  3. ૩ નંગડુંગળી
  4. ૨ નંગટામેટા
  5. ૩ નંગતીખી મરચી
  6. ૧ નંગઆદુ
  7. થી ૧૦ નંગ લસણની કળી
  8. 1ચમચો તેલ
  9. 1 ચમચીમીઠું
  10. 1 ચમચીકિચન કિંગ મસાલો

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ડુંગળી ને ક્રશ કરી ધીમા ગેસ પર તેલ મૂકી બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળવીએક ચમચી કિચન કિંગ મસાલો ઉમેરો

  2. 2

    ત્યારબાદ આદુ-મરચા-લસણની પેસ્ટ તેમાં ઉમેરી સાંતળવી તે સાંતળાઈ જાય પછી તેમાં ટામેટાની પેસ્ટ ઉમેરવી તેમાં તેલ છૂટું પડે પછી થોડું પાણી ઉમેરી મીઠું ઉમેરી ઝીણું સમારેલું બટાકુ તેમાં ઉમેરો

  3. 3

    બટાકુ સરખું ચડી જાય પછી તેમાં બ્લાન્ચ કરેલી પાલકની પેસ્ટ ઉમેરવી ધીમા ગેસ પર પાંચ મિનિટ ઉકળવા દેવું મરી પાઉડર છાંટી ઢાંકી દેવું તૈયાર છે આલુ પાલક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nikita Karia
Nikita Karia @cook_26571505
પર

Similar Recipes