રવા ના દાબેલી ઢોકળા (Rava Dabeli Dhokla Recipe In Gujarati)

Mradulaben
Mradulaben @cook_20835784

#FD

રવા ના દાબેલી ઢોકળા (Rava Dabeli Dhokla Recipe In Gujarati)

#FD

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 સર્વિંગ્સ
  1. ૨૫૦ ગ્રામ રવો
  2. 1 વાટકીદહીં અથવા છાસ
  3. 1પેકેટ ઇનો
  4. ૫૦૦ ગ્રામ બટાકા કટીંગ પ્રમાણે મસાલો
  5. ૧ ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ રવાને દહીં અથવા છાશમાં પલાળી દેવો. 20 મિનિટ વેસ્ટ આપો, ત્યારબાદ બટાકા બાફી તેનો છૂંદો કરી તેમાં મરચું પાઉડર ધાણાજીરૂં મીઠું ગરમ મસાલો નાખી કરી લેવું.

  2. 2

    ત્યારબાદ ઢોકળા માટે ઢોકળીયુ અથવા એક વાસણમાં પાણી લઈ તેમાં 1/2વાટકી ખીરાની ભરી સ્ટીમ થવા દેવી. ત્યારબાદ ઢોકળાને ઠંડા દેવા.

  3. 3

    ત્યારબાદ ઢોકળાને વચ્ચેથી કટ કરી તેમાં દાબેલીનો મસાલો ભરવો. નોન-સ્ટિક માં તેલ મૂકી આ ઢોકળાને ડ્રાય કરવા. રવાના ઢોકળા તૈયાર છે અને ગ્રીન ચટણી સાથે સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mradulaben
Mradulaben @cook_20835784
પર

ટિપ્પણીઓ

Similar Recipes