રવા બટાકા ના ઢોકળા (Rava Bataka Dhokla Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel

#cookpadgujarati
#cookpadgujarati
#MDC રવા બટાકા ના ઢોકળા (મધર સ્પેશિયલ)

રવા બટાકા ના ઢોકળા (Rava Bataka Dhokla Recipe In Gujarati)

#cookpadgujarati
#cookpadgujarati
#MDC રવા બટાકા ના ઢોકળા (મધર સ્પેશિયલ)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
5 સવિગ
  1. 2નંગ મિડીયમ કાચા બટાકા
  2. 1.5કપ રવો
  3. 1/2કપ દહીં
  4. પાણી જરુર મુજબ
  5. 2ચમચી આદુ મરચા
  6. મોઠુ સ્વાદમુજબ
  7. તેલ
  8. 1/4ચમચી હળદર (ઓપ્શન)
  9. કોથમીર
  10. કોકોનટ ખમણ
  11. 1ચમચી રાઈ તલ જીરુ
  12. લીમડો
  13. ઇનો

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા ની છાલ ઉતારી કટ કરી હવે એક મીક્ષર જાર મા નાખી દહીં આદુ નો ટુકડો 2 મરચા નાખી પીસી લેવુ

  2. 2

    હવે એક બાઉલ મા રવો લઇ તેમા બેટર એડ કરી બરાબર મીક્ષ થાય એટલે મીઠું હળદર નાખો બરાબર મીક્ષ કરો

  3. 3

    હવે ઢોકળીયુ ગરમ કરવા મુકો ત્યા સુધી મા થાળી ને તેલ લગાવી દો હવે તેમા ઈનો એડ કરી બરાબર મીક્ષ થાય એટલે થાળી મા નાખી 10 મિનિટ સ્ટીમ કરો

  4. 4

    હવે તે ઠંડા થાય એટલે ઉપર વઘાર કરી લાલ મરચુ ને કોકોનટ છાટી કોથમીર ભભરાવો

  5. 5

    તો તૈયાર છે રવા બટાકા ના ઢોકળા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes