પનીર રોલ (Paneer Roll Recipe In Gujarati)

Bhumi
Bhumi @bhumi1986

#FD
#paneer Roll

શેર કરો

ઘટકો

40 મિનિટો
2 માણસ
  1. 150 ગ્રામ પનીર
  2. 2 નંગબાફેલા બટાકા
  3. 6 to 7 લીલું મરચું
  4. સમારેલા કોથમીર
  5. 1 ટેબલસ્પૂનગરમ મસાલો
  6. સ્વાદ મુજબ મીઠું
  7. 2 ટેબલસ્પૂનકોર્નફ્લોર

રાંધવાની સૂચનાઓ

40 મિનિટો
  1. 1

    સૌ પ્રથમ એક વાસણ મા મેશ પનીર, અને બટાકાને સારી રીતે મિક્સ કરો

  2. 2

    પછી તેમાં કોર્નફ્લોર, લીલા મરચાં, કોથમીર અને મીઠું બરાબર મિક્સ કરો

  3. 3

    પછી મેશ કરેલ માવા ના રોલ વાડી રેડી કરો અને બ્રેડ ક્રન્ચ મા રાગડોડી ને ડિપ ડ્રાય કરો

  4. 4

    પછી કેચઅપ યા ગ્રીન ચટણી સાથે પીરસવા માટે તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhumi
Bhumi @bhumi1986
પર

ટિપ્પણીઓ

Similar Recipes