ચીઝ ભાખરી પીઝા

Krishna Soni
Krishna Soni @cook_26321751
શેર કરો

ઘટકો

30 મિનિટ
1 સર્વિંગ
  1. 1 વાટકીઘઉંનો લોટ
  2. મીઠું સ્વાદ મુજબ
  3. તેલ જરૂર મુજબ
  4. 1 વાટકીચીઝ
  5. પાણી જરૂર મુજબ
  6. 1 ચમચીચીલી ફ્લેક્સ
  7. 1 ચમચીઓરેગાનો

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ 1 બાઉલ માં ઘઉંનો લોટ લઈ તેમા તેલ મીઠું એડ કરી પાણી થી ભાખરી નો લોટ બાંધવો.

  2. 2

    હવે ગેસ ઓન કરી તેના પર તાવડી મુકવી.

  3. 3

    હવે પાટલા પર વેલડ થી ભાખરી વડી તાવડી પર ધીમા તાપે સેકવી.

  4. 4

    હવે સેકાયલિ ભાખરી પર ચીઝ લગાવી તેના પર ચીલી ફ્લેક્સ ઓરેગાનો લગાવી 2 થી 3 મિનિટ ગેસ પર ધીમા તાપે ભાખરી પીઝા પર ઢાકડુ ઢાંકી સેક્વુ.

  5. 5

    તમે જોઈ શકો છો કે ભાખરી પીઝા રેડી થઇ ગયો છે.

  6. 6

    હવે ભાખરી પીઝા ને એક પ્લેટ મા પીઝા કટર થી પીસ કરી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો લગાવી સવઁ કરીશું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krishna Soni
Krishna Soni @cook_26321751
પર

Similar Recipes