ભાખરી પીઝા (Bhakhari Pizza Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બંને લોટ મિક્સ કરી મીઠું તેલ નાખી કઠણ લોટ બાંધવો અને એક કલાક આરામ આપો
- 2
પછી એના લૂઆ કરી નાની ભાખરી વણી કાંટા ચમચી થી કાણા પાડી ધીમા તાપે શેકી લેવી
- 3
હવે એક કઢાઈમાં ઉભા સમારેલા બધા શાકભાજી એક ચમચી બટર મૂકી અધકચરા શેકી લેવા
- 4
ભાખરી શેકાઈ જાય પછી તેને ઠંડી કરવી પછી તેના પર ચિંગ્સ સેઝવાન ચટણી ચોપડી તેના પર ચીઝ પાથરી દેવું પછી પછી તેના પર ઉપર નું ટોપિંગ મૂકવું
- 5
એક તવા પર એક ચમચી બટર મૂકી બનાવેલી ભાખરી ના પીઝા ધીમા તાપે ઢાંકણ ઢાંકી ચીઝ મેલ્ટના જાય ત્યાંસુધી રહેવા દેવું
- 6
હવે તૈયાર છે ભાખરી ના પીઝા નાના બાળકો માટે ખૂબ જ હેલ્ધી એવા ભાખરી પીઝા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ભાખરી પીઝા (Bhakhari Pizza Recipe In Gujarati)
#EB#Week13#Cookpadindia#Cookpadgujaratiમેંદાના પીઝા તો બધા એ ખાધા હશે, જે ઈટાલીયન વાનગી છે. પણ અહીં ઘઉંના કકરા લોટ માંથી ઈનડીયન ભાખરી બનાવી ઉપર સોસ અને જુદા જુદા શાક મૂકી ને હેલ્ધી અને સૌના મનપસંદ પીઝા બનાવ્યા છે.ભાખરી પીઝા ટેસ્ટ અને હેલ્થ બંને માં બેસ્ટ છે. ભાખરી પીઝા નાસ્તામાં તથા જમવામાં બંને માં ખાય શકાય. ભાખરી પીઝા બહુ જ સ્વાદિષ્ટ બન્યા છે. તમે પણ બનાવજો. Neelam Patel -
-
-
-
ભાખરી પીઝા (Bhakhari Pizza Recipe in Gujarati)
#GA4#week22#pizzaઆ પીઝા મે ઘઉં ના લોટ થી બનાવ્યો છે જે સ્વાદ મા ખૂબ સરસ લાગે છે અને વિધાઉટ ઓવન બનાવ્યા છે Dipti Patel -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15343094
ટિપ્પણીઓ (2)