કંકોડા નુ શાક (Kantola Shak Recipe In Gujarati)

chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
Ahmedabad, ગુજરાત, ભારત

કંકોળા એક સીઝનલ શાક કહેવાય છે
આ શાક સીઝન મા ખાવાની મઝા આવે છે
તો આવો જોઈએ કઈ રીતે બને છે
આ શાક મારુ ફેવરિટ છે

#EB
#week13

કંકોડા નુ શાક (Kantola Shak Recipe In Gujarati)

કંકોળા એક સીઝનલ શાક કહેવાય છે
આ શાક સીઝન મા ખાવાની મઝા આવે છે
તો આવો જોઈએ કઈ રીતે બને છે
આ શાક મારુ ફેવરિટ છે

#EB
#week13

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

વીસ મિનિટ
૩ વ્યક્તિઓ
  1. ૫૦૦ ગ્રામ કંકોડા
  2. ૨/૩ તેલ
  3. ૧ ચમચી હળદર
  4. ૧ ચમચી લાલ મરચું
  5. ૧ ચમચી ધાણાજીરૂ
  6. ૧ ચમચી રાઈ
  7. ૧ ચમચી જીરૂ
  8. ૧ ચમચી અજમો
  9. મીઠું સ્વાદાનુસાર
  10. ચપટી હિંગ

રાંધવાની સૂચનાઓ

વીસ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ આપણે કંકોડા ને ધોઈ લો ત્યારબાદ તેમાથી સીડસ કાઢી લો
    તમે જોઈ શકો છો આ રીતે બધા સીડસ કાઢી લીધા છે
    તમે તમારી રીતે ગમતું સમારી સકો છો

  2. 2

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ જીરુ હીંગ અજમો નાખી ને પછી તેમાં સમારેલા કંકોડા નાખો

  3. 3

    ત્યારબાદ તેને હળદર અને મીઠું નાખી લો પછી તેને મિક્સ કરી લો હવે તેને ચડવા દો મિડયમ ફલેમ રાખવાનો છે
    થોડી વાર પછી હલાવતા રહેવું
    તમને ખબર પડી જશે કે કલર ચેઇનજ થઈ જશે આપણુ શાક તૈયાર છે

  4. 4

    તો થઈ જાય એટલે તેને સર્વિંગ બાઉલમાં કાઢી લો

  5. 5

    તો આવો જોઈએ આપણુ કંકોડા નુ શાક તૈયાર છે

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
પર
Ahmedabad, ગુજરાત, ભારત
Cooking is my passion🌹
વધુ વાંચો

Similar Recipes