બાજરી ના લોટ ની રાબ (Bajri Flour Raab Recipe In Gujarati)

Ridhi Vasant
Ridhi Vasant @cook_19352380
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૧ વાટકીબાજરા નો લોટ
  2. ૧/૨ વાટકીગોળ
  3. ૧ ગ્લાસપાણી
  4. ચપટીસૂંઠ પાઉડર
  5. ૧ ચમચીજેટલું ઘી

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં પાણી ગરમ કરી તેમાં ગોળ સમારી ને ઓગળે ત્યાં સુધી ઉકાળો હવે પાણી થાય ત્યાં સુધી એક કડાઈ માં ઘી મૂકી તેમાં બાજરા નો લોટ લઈ શકી લો લોટ શેકાઈ જાય એટલે તેમાં ગોળ નું પાણી નાખી ઉકાળો હવે તેમાં સૂંઠ પાઉડર નાખી હલાવી લો ૨ થી ૫ મિનિટ ઉકળે એટલે બાઉલ માં કાઢી સર્વ કરો તો તૈયાર છે બાજરા ના લોટ ની રાબ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ridhi Vasant
Ridhi Vasant @cook_19352380
પર
Ahmedabad
મને રસોઈ બનાવવી ખુબ ગમે છે
વધુ વાંચો

Similar Recipes