લીલી મેથી અને કોબીજની આચારી ચટણી (Lili Methi Cabbage Achari Chutney Recipe In Gujarati)

Nirali Dudhat
Nirali Dudhat @cook_19818473
Vadodra

આ રેસિપી એકદમ યુનિક છે અને ટેસ્ટ મા પણ ખુબ જ સરસ છે. આ ચટણીમાં મેં ingredients used કર્યા છે તે યુઝ કરીને સેમ તમે ચટણી બનાવો તો તમે પણ નહીં માનો કે આ ચટણી આટલી બધી ટેસ્ટી બને? તો પ્લીઝ ફ્રેન્ડ એકવાર જરૂરથી ટ્રાય કરજો કરજો ને કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
  1. 2નાના ટુકડા કેબેજને સમારેલી (1/4 કપ)
  2. 1/4 કપલીલી ફ્રેશ નથી
  3. 1/2 કપખારી શીંગ
  4. 1/2 કપદહીં
  5. 1/2 કપતીખા ન હોય તેવામરચાના ટુકડા
  6. 1/4 કપપાણી (ચટણી જે પ્રમાણે તમારે ઘટ રાખવી હોય)
  7. 1 ચમચીલીંબુનો રસ
  8. 1/2 ચમચીમીઠુ
  9. 1અથાણાનો આચાર મસાલો
  10. 2તીખા નાના લવિંગ મરચા
  11. 1/2 ચમચીહળદર પાઉડર

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    મિક્સર ની અંદર ઉપરના બધાજ ingredients ને એડ કરીને pulse મોડપર ગ્રાઇન્ડ કરી પછી speedly ગ્રાઇન્ડ કરી ને ચટણી બનાવી.

  2. 2

    તૈયાર છે મેથી કોબીને આચારી ચટણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nirali Dudhat
Nirali Dudhat @cook_19818473
પર
Vadodra

Similar Recipes