રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં વટાણા ને 5 કલાક પલાળી પછી ૩ કપ પાણી, મીઠું, હળદર નાખી બાફી લો
- 2
એક વાસણમાં તેલ ગરમ કરી, બાફેલા વટાણા નાખી મરચા લસણ ની પેસ્ટ, મસાલા ઉમેરી વટાણા વઘારી ઉકાળી લેવું... ધટ બનાવવા ચણા નો લોટ ઉમેરો
- 3
પછી બટાકા છુંદી તેમાં મરચા ની પેસ્ટ, મીઠું, ગરમ મસાલો લીંબુ રસ, ધાણા ઉમેરી સરખું હલાવી ગોળ પેટીસ બનાવી લેવી...પેટીસ તેલ મુકી શેકી લેવી... ગુલાબી શેકી લેવી...
- 4
એક બાઉલમાં પેટીસ મુકી ઉપર રગડો ઉમેરી ખજુર આંબલી ની ચટણી, લસણ ની ચટણી, લીલી ચટણી, જીણી સેવ ઉમેરી ગરમ ગરમ પિરસો
Similar Recipes
-
-
-
-
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#MAઆ રેસિપી હું મારી મમ્મી પાસે શીખી છું એમ તો હું રસોઈ કરતા જ મારી મમ્મી પાસે શીખી છું રસોઈ ક્યારે બગડે એટલે મમ્મી પાસે એનું solution હોય જ એવું રીતે સુધારી દેય કે ખબર જ નો પડે કે એ ક્યારે બગડી તી ખરેખર માં ના હાથ માં જાદૂ હોય છે Khushbu Sonpal -
-
-
-
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#cooksnap#cookpad indiaઆ રેસિપી આપણા કુક પેડ ના ઓથર અસ્મિતા રૂપાણી જીની રેસીપી ફોલો કરીને બનાવી છે થેન્ક્યુ અસ્મિતા રેસીપી શેર કરવા બદલ Rita Gajjar -
-
રગડા પેટીસ (Ragda petties recipe in Gujarati)
#સ્નેક્સ#goldenapron3#week21#spicy#સોમવાર Vandna bosamiya -
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
#MAR#cookpadindia#cookpadgujarati#mumbai_Street_food#chat Keshma Raichura -
-
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
કંઈક ચટપટુ ખાવા નું મન થાય ત્યારે રગડા પેટીસ એક સારો ઓપ્શન છે😊 Hetal Gandhi -
-
-
રગડા પેટીસ(Ragda patties recipe in Gujarati)
રગડા પેટીસ મનગમતી વાનગી છે અને વારંવાર બને છે રગડા સાથે પેટીસ અને પાન બંને ખવાય છે ખૂબ ખવાતી અને સ્વાદિષ્ટ વાનગીછે.#trend Rajni Sanghavi -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#cooksnapoftheday#cookpadindia#cookpadguj Noopur Alok Vaishnav -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#trend3દોસ્તો રાગડા પેટિસ નામે સાંભળતા જ મોઢા માં પાણી આવી જાય એવી તીખી મીઠી લાગતી હોય છે. તો ચાલો તેની રેસિપી નિહાળી એ. Rekha Rathod -
રગડા પેટીસ (Ragda Patties Recipe In gujarati)
#આલુહેલ્લો ફ્રેન્ડ બહાર ફરવા જાવ ત્યારે તમે અનેક વાર રગડા પેટીસ ખાધી હશે પરંતુ ક્યારેય આ ડિશ ઘરે બનાવવાનો ટ્રાય કર્યો છે? મુંબઈની આ ચાટ ડિશ નાના-મોટા બધાને જ ખૂબ પ્રિય છે. ડિનરમાં કંઈ નવુ ખાવાની ઈચ્છા થઈ હોય કે પછી મહેમાન આવવાના હોય, આ સરળ રીતથી બનતી રગડા પેટીસ એક સારો વિકલ્પ છે. જાણી લો રગડા પેટીસ બનાવવાની સૌથી સરળ રીત. Sudha B Savani -
-
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#MSમકરસંક્રાંતિમાં અમારા ઘરે આ વખતે ગરમાગરમ રગડા પેટીસ બનાવ્યા હતા અને ઠંડી પણ ખૂબ હતી તો બધાને આ તીખી અને ગરમ ડીશ ખૂબ જ પસંદ પડી Kalpana Mavani -
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ જ પ્રખ્યાત થયેલી રગડા પેટીસ ઘરે બનાવવી ખૂબ જ સરળ છે.તો આજે જોઈએ લારી પર મળે તેવી ખૂબ જ ટેસ્ટી એવી રગડા પેટીસ ની રીત..#SF Vibha Mahendra Champaneri -
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
#Trend #Week3રગડા પેટીસ એ સ્ટ્રીટ ફુડ છે. ફ્રેન્ડસ જોડે ખાવા નીકળ્યા હોય એ અને રગડા પેટીસ ન ખાઈએ તે બને જ નહી.રગડો બનાવીએ ઘરે એટલે સાથે પેટીસ તો બનાવવી જ પડે.સાથે ચટપટી ચટણી ઓ પણ. રગડા પેટીસ વટાણા અને બટેટા માથી બનતી એક વાનગી છે. RITA -
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
#trend#રગડા પેટીસઆ તો બધા ને ભાવે એવી વાનગી છે. તેમાં પણ થોડો ચટપટો સ્વાદ માટે લાલા દાર સેવ મસાલાવાળા બી હોય તો મજા જ પડી જાય Megha Thaker -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15364429
ટિપ્પણીઓ