આલુ અને સુરણ પ્લેટર (Aloo Suran Platter Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

નાના - મોટા બધા ને ભાવે એવા હેલ્થી અને instant એનર્જી આપે એવા આલુ અને સુરણ પ્લેટર. આ વાનગી બહુજ ઝડપ થી બની જાય છે અને ફરાળ માં છોકરાંઓ ની નાની ભૂખ માટે બેસ્ટ ઓપ્શન છે. તો ચાલો મારા કિચન માં આ સરળ વાનગી બનાવવા.
#ff1

આલુ અને સુરણ પ્લેટર (Aloo Suran Platter Recipe In Gujarati)

નાના - મોટા બધા ને ભાવે એવા હેલ્થી અને instant એનર્જી આપે એવા આલુ અને સુરણ પ્લેટર. આ વાનગી બહુજ ઝડપ થી બની જાય છે અને ફરાળ માં છોકરાંઓ ની નાની ભૂખ માટે બેસ્ટ ઓપ્શન છે. તો ચાલો મારા કિચન માં આ સરળ વાનગી બનાવવા.
#ff1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
2  સર્વ
  1. 4 નંગબટાકા (par - boil કરેલા)
  2. 200 ગ્રામસુરણ (par- boil કરેલા)
  3. 2 ટે.સ્પૂન બટર / ઘી
  4. 1 ટી.સ્પૂનશેકેેેલું જીરું
  5. 1 ટી સ્પૂનલીલા મરચાં ની રીંગ
  6. 1 ટી સ્પૂનમરીનો પાઉડર
  7. 1 ટે સ્પૂનલીંબુ નો રસ
  8. મીઠું
  9. કોથમીર સજાવટ માટે

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    બટાકા ને par - boil કરી, છાલ કાઢી એના પતીકા કરવા.

  2. 2

    નોન સ્ટીક પેન ઉપર બટર મુકીને, જીરું અને લીલાં મરચાં ની રીંગ સોતે કરવી.પછી એના ઉપર પતીકા ગોઠવી દેવા.ધીમી ફ્લેમ પર કડક કરવા. મરી પાઉડર, મીઠું અને શેકેલું જીરું નાંખવું.

  3. 3

    એક સાઈડ થાય એટલે flip કરી એના ઉપર મરી પાઉડર, મીઠું અને શેકેલું જીરું નાંખી,બીજી સાઈડ કડક કરવી.પ્લેટ માં લઈ ઉપર કોથમીર છાંટી ગરમ જ સર્વ કરવું.

  4. 4

    નોંધ : આવી જ રીતે શકકરીયા અને કંદ પ્લેટર બનાવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

ટિપ્પણીઓ (12)

Similar Recipes