ખીચું (Khichu Recipe In Gujarati)

Krishna Soni
Krishna Soni @cook_26321751
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
2 સર્વિંગ્સ
  1. 1 વાટકીચોખા નો લોટ
  2. સ્વાદ મુજબ મીઠું
  3. 1 ચમચીખારો પાપડી
  4. 1 ચમચીજીરો
  5. 1 ચમચીલીલો મરચો ક્રશ કરેલો
  6. 1 ચમચીઆદુ ક્રશ કરેલો
  7. તેલ જરૂર મુજબ
  8. 1 ચમચીકાશ્મીરી મરચું
  9. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ ગેસ ઓન કરી એક પેન મા પાણી લઈ તેમાં જીરો ખારો પાપડી મીઠું આદુ મરચાં ની પેસ્ટ એડ કરી ધીમા તાપમાન પર ઉકાડવું.

  2. 2

    હવે તેમા ચોખા નો લોટ નાખી વેલણ થી ગાંઠા ન થાય એ ધ્યાન રાખવું. અને લોટ ને બફાવા દેવું.

  3. 3

    લોટ બફાઈ જાય અને ઘટ થઈ ગયા બાદ ગેસ ઑફ કરી બફેલો લોટ ઠંડું થવા દેવું.

  4. 4

    હવે લોટ રોટલી ના લોટ જેમ ટીપી ગોળ શેપ આપી તેમા હોલ કરવા.

  5. 5

    હવે ગેસ ઓન કરી ઢોકડીયા મા પાણી નાખી તેમા હોલ વાળી ટ્રે મા ખિચિ ના લોયા ધીમા તાપમાને સ્ટિમ થવા દેવા.

  6. 6

    અહી ખીચું તૈયાર છે ગેસ ઑફ કરવુ.

  7. 7

    હવે ગરમ ગરમ ખીચું તેલ અને મરચું પાઉડર થી સવઁ કરીશ.😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krishna Soni
Krishna Soni @cook_26321751
પર

Similar Recipes