ચોખા ખીચું (Rice flour Khichu Recipe In Gujarati)

Kunjal Raythatha
Kunjal Raythatha @cook_26325293

ચોખા ખીચું (Rice flour Khichu Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનીટ
2 લોકો
  1. 1બાઉલ ચોખા નો લોટ
  2. 2 ગ્લાસપાણી
  3. સ્વાદાનુસારમીઠું
  4. 1 ટેબલ સ્પૂનખારો
  5. 1 ટેબલ સ્પૂનતેલ
  6. 1/4 ટેબલ સ્પૂનજીરું
  7. ચપટીહિંગ
  8. જરૂર મુજબ ધાણાભાજી
  9. જરૂર મુજબ આચાર મસાલો

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ થાય પછી તેમાં જીરું, હિંગ મુકી પાણી નો વઘાર કરો. ત્યારબાદ મીઠું, ખારો, કોથમીર નાખી ઉકાળો.

  2. 2

    પાણી ઉકળી જાય પછી તેમાં લોટ નાખતા જાવ ને વેલણ થી હલાવટા જાવ તેથી લોટ ના ગાંઠા ન પડે. પાંચ મિનિટ ઢાંકી ને ધીમા ગેસ પર રહેવા દો તો ખીચું રેડી.

  3. 3

    ગરમ ખીચું ને તેલ ને આચાર મસાલા સાથે સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kunjal Raythatha
Kunjal Raythatha @cook_26325293
પર

ટિપ્પણીઓ

Similar Recipes