પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)

Krishna Kholiya
Krishna Kholiya @krishna26
Navsari

#EB
#Week-14
પનીર અંગારા હોટેલ માં ખાઈએ એવાં જ સ્વાદ માં બની છે . તો જરુર થી બનાવજો.

પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#EB
#Week-14
પનીર અંગારા હોટેલ માં ખાઈએ એવાં જ સ્વાદ માં બની છે . તો જરુર થી બનાવજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
2લોકો
  1. 200 ગ્રામપનીર ના ટુકડા
  2. 1/2કેપ્સિકમ ના ટુકડા
  3. 2કાંદા ના મોટા ટુકડા
  4. 3કાંદા ગ્રેવી બનાવવા
  5. 3ટામેટા ગ્રેવી માટે
  6. 5-7લસણ ની કળી
  7. 1લીલું મરચું
  8. 1 ઇંચટુકડો આદુ
  9. 1 ચમચીલાલ મરચું પાઉડર
  10. 1/3 ચમચીહળદર
  11. 1/૩ ચમચીગરમ મસાલો / કિચન કિંગ મસાલો
  12. ચપટીકસૂરી મેંથી
  13. 1 ચમચીબટર
  14. 1ચમચો તેલ
  15. 1/2તેજપત્ર
  16. ચપટીજીરું
  17. ચપટીકસૂરી મેથી
  18. 1 ચમચીમલાઈ
  19. મીઠું સ્વાદનુસાર
  20. પાણી જરુર મુજબ
  21. 7-8કાજુ ટુકડા
  22. 1 ચમચી મગજતરી ના બી પલાળેલા

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    કાંદા લસણ ટામેટા,આદુ મરચ ને પેન માં તેલ મુકી થોડું સાંતળી ને ઠંડુ કરવું. પછી મિક્સરમાં ગ્રેવી બનાવી રાખો.

  2. 2

    હવે ફરી બીજી કડાઈ માં તેલ બટર મૂકી ને તૈયાર ગ્રેવી નાખો. તેને ગરની માં ગાળી બને નાખો. એટલે સ્મૂધ ગ્રેવી બનશે.

  3. 3

    ગ્રેવી ધીમી આંચે ઉકળે એટલે તેમાં કાંદા ના ટુકડા,કેપ્સિકમ ના મીડિયમ ટુકડાનાખો. મીઠુ નાખો.અને હલાવો. પછી પનીર ના ટુકડા નાખો.

  4. 4

    પનીર ના ટુકડા કસૂરી મેથી,અને ફ્રેશ મલાઈ નાખો.

  5. 5

    હવે આ બધું મિક્સ કરો. જરુર મુજબ પાણી નાખી ગ્રેવી ઘટ્ટ રાખજો. અને ચમચા થી હલાવો.

  6. 6

    આ પછી તેના ઉપર કાંદા ની slice મૂકી તેના ઉપર ગરમ કરેલો કોલસો મૂકી ને ઉપર થી બટર નાખો. અને ડિશ નાખીને 2 મિનિટ માટે રાખો. તો આ મુજબ પનીર અંગારા તૈયાર છે. રોટી,નાન, કુલચા સાથે ખાઈ શકાય છે. તો હોટેલ જેવો સ્વાદ વાળું પનીર અંગારા તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Kholiya
Krishna Kholiya @krishna26
પર
Navsari

Similar Recipes