રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટાં,ડુંગળી,મરચા,કોથમીર બધુ ઝીણું સુધારી લેવું
- 2
ચણા નો લોટ અને રવો મિક્સ કરી વેજીટેબલ નાખી મિક્સ કરી દેવું
- 3
ગેસ ઉપર લોઢી ગરમ મુકી તેલ મુકી અને રાઈ, જીરું,મુકી અને તલ નાખી હીંગ નાખી ખીરું નાખી હાંડવો મુકવો અને ફરતે તેલ લગાવી છીબૂ ઢાંકી દેવું અને 5 મિનીટ રાખી ખોલી ને જોવું અને હાંડવો ને ફેરવવઓ અને બને બાજુ હાંડવો ને શેકવો
- 4
તો તૈયાર છે હાંડવો હાંડવા ને સર્વિંગ પ્લેટ મા સર્વ કરવો અને સાથે ગોલકેરી અને તેલ સાથે સર્વ કરવો હાંડવો મસ્ત લાગે છે ઍક વાર જરૂર ટ્રાય કરસો
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ રવા નો વેજ હાંડવો (Rava Veg. Handvo Recipe In Gujarati)
#EB#Week14#ff1#nonfriedjainrecipe Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
-
-
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EB#week14#ff1#nonfriedjainrecipe#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15376113
ટિપ્પણીઓ (5)