રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)

રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા રવા ને એક બાઉલ માં લઇ તેમાં દહીં એડ કરી ને થોડું પાણી નાખી મિક્ષ કરી લેવો અને તેને ઢાંકી ને 3 થી 4 કલાક પલાળવો.
- 2
ત્યાર પછી રવો પલળી જાય એટલે તેમાં ખમણેલી દૂધી, મરચા કોથમીર અને ખાંડ એડ કરી ને મિક્ષ કરી લેવું.
- 3
ત્યાર બાદ તેમાં બધા મસાલા, ઇનો અને મીઠું સ્વાદ મુજબ એડ કરી ને તેને મિક્ષ કરી લેવું.
- 4
હવે એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકવું ને તેમાં અડદ અને ચણા ની દાળ, રાઈ, જીરું એડ કરી ને તે સરખું કકળી જાય એટલે તેમાં હિંગ એડ કરી ને શુક્લ મરચા નાખી ને કાચા બી એડ કરવા.પછી તેમાં સફેદ તલ એડ કરી ને તે વઘાર ને રવા ના ખીરા માં રેળી દેવો અને એકદમ ચમચા ની મદદ થી હલાવી લેવું.
- 5
હવે એક નોનસ્ટિક પેન મૂકી તેમાં 1tsp તેલ મૂકી તેમાં તલ છાંટી ને તેના પર 2 ચમચા ખીરું મૂકી ને તેના પર ભી તલ છાંટી ને ઢાંકી ને કૂક થવા દેવું આ રીતે સિંગલ હાંડવા ઉતારવા.
- 6
હવે એક સાઈડ બ્રાઉન થઇ જાય એટલે તેને બીજી સાઈડ ફેરવી ને બ્રાઉન થવા દેવો.
- 7
તો તૈયાર છે રવા હાંડવો તેને ગરમ ગરમ સર્વ કરો.
- 8
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
દૂધી રવા નો હાંડવો (Dudhi Rava Handvo Recipe In Gujarati)
#EB#week14#cookpadindia#ff1#nonfriedJainreceipe Bindi Vora Majmudar -
-
-
-
ઇન્સ્ટન્ટ રવા નો વેજ હાંડવો (Rava Veg. Handvo Recipe In Gujarati)
#EB#Week14#ff1#nonfriedjainrecipe Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
-
-
-
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
જ્યારે તમે ઇડલી અને ઢોકળાથી કંટાળી ગયા હોવ તો રવા હાંડવો ટ્રાય કરી શકાય. તે એક ગુજરાતી વાનગી છે જે પૌષ્ટિક તેમજ બનવામાં સરળ છે. તમે તમારી પસંદગીના શાકભાજી ઉમેરી શકો છો. #EB#week14 Nidhi Sanghvi -
-
-
-
રવા હાંડવો (Rava Handwo recipe in Gujarati)
#EBWeek 14#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
રવા નો હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EBWeek-14#ff1Non fried jain recipe ushma prakash mevada -
-
-
-
રવા વેજ હાંડવો (Rava Veg Handvo Recipe In Gujarati)
Khyati Trivedi#EB#week14#cookpadgujarai#breakfastrecipeનાસ્તા માટે બનાવી શકાય.. ઓછા સમયમાં ને ઓછા તેલ માં બની જતી વાનગી .. Khyati Trivedi -
-
-
More Recipes
ટિપ્પણીઓ (4)