મસાલા ભિન્ડી (Masala Bhindi Recipe In Gujarati)
કરકરા મસાલા ભિન્ડી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ભીંડને ધોઇને કોર કરી ઉભા કટક કરવા.ત્યારબાદ કટ કરેલા ભીંડા માં ચોખાનો લોટ અને મીઠું નાંખી બરાબર મિક્સ કરીને 15 થી 20 મિનિટ સુધી ઢાંકીને રાખવા.
- 2
ઍક કઢાઈ માં બેસન અને તલ અને કોપરાનું છીણ ઉમેરી ધીમા તાપે શેકી ઉતારી ને તેમાં મરચું, હળદર ધાણા જીરું અને મસાલો મિક્સ કરીને ઍક બાઊલ માં કાઢી લેવું.
- 3
હવે ઍક કઢાઈ માં 2 ચમચા તેલ ગરમ કરી તેમાં ભીંડા થોડા કડક થાય તેવા ફ્રાય કરી લેવા અને ઍક બૌલ્મ કઢી લેવા.ભીંડા થોડા થોડા કરીને ફ્રાય કરવા.
- 4
હવે તેજ કઢાઈ મા બધા તૈયાર કરેલ મસાલા વાળુ બેસન નાખી તેમા ભીંડા ઉમેરી બરાબર મિક્સ કરી દેવું. ઉપર લીલા ધાણા ઝીણા સમારીને ગાર્નિશ કરવું.થઈ ગયા મસ્ત કરકરા મસાલેદાર ભીંડા.ગરમ ગરમ સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
આ વખતે મે જુદી રીત ટ્રાય કરીને મસાલા ભીંડી બનાવી છે .અને આ વખતે સ્વાદ તો જાણે મોહમાં જ રહી ગયો છે. Deepika Jagetiya -
-
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
#green#weekend#colourfulકટકી મસાલા ભીંડીં Payal Bhaliya -
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
ભીંડા નું શાક ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય. ભીંડાને તળીને, સાદા વઘારીને કે પછી દહીં સાથે પણ એનું શાક બનાવી શકાય.મસાલા ભીંડી માં કાંદા, ટામેટા અને બધા મસાલા વાપરીને ભીંડા નું શાક બનાવવામાં આવે છે જે રોજબરોજ બનતા સાદા ભીંડા ના શાક કરતા ઘણું અલગ અને સ્વાદિષ્ટ બને છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
ભિંડી મસાલા (Bhindi masala recipe in gujrati)
#goldenapron3#week15#Bhindiભીંડા દરેક ના ઘર મા અલગ અલગ બને છે. હું પણ ઘણી વાર અલગઅલગ રીતે બનાવું છું. આજે bhindi મસાલા બનાવ્યું તમને બધાં ને પણ ગમશે.. no onion.. no garlik.. Daxita Shah -
ભરેલા ભીંડાનું શાક (Stuffed Bhindi Sabji Recipe In Gujarati)
#stuffedokra#bharelabhinda#maharashtrianstyle#ladiesfinger#cookpadgujarati#cookpadindia#delish Mamta Pandya -
-
ક્રિસ્પી ભીંડી મસાલા(crispy bhindi masala recipe in gujarati)
#મોમઆ રેસેપી હું મારા મમ્મી પાસે થી શીખી છું.ઘણી વખત ભીંડા ચીકણા આવી જાય છે.આ રીતે બનાવશો તો ભીંડા ચીકણા પણ નહિ લાગે અને ટેસ્ટ મા સરસ લાગે છે. કોઇ પણ રસા વાળી સબ્જી સાથે કોમ્બિનેશન મા પણ સરસ લાગે છે. Hetal Vithlani -
-
-
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
#EBદરેક ના ઘરે શાક જુદી જુદી રીત થી બનાવવામાં આવે છે.આજે મે અહીં મારા ઘરે બનાવાતું મસાલા ભીંડા ના શાક ની રેસિપી શેર કરી છે. Anjana Sheladiya -
ભીંડી પકોડા(Bhindi Pakoda Recipe in Gujarati)
#GA4#week3પકોડા કે ભજીયા નું નામ લેતા જ મનમાં જુદા જુદા પ્રકારના પકોડા યાદ આવી જાય છે એટલે તેમાં બટેકા કે ડુંગળીના તો ખાસ હોય છે પણ આજે મેં જુદા જ પ્રકારના ભીંડી પકોડા બનાવ્યા છે અને તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ છે તમે પણ તેને બનાવી ને ટ્રાય કરી જુઓ Mona Acharya -
-
ભીંડી પકોડા(Bhindi pakoda Recipe in Gujarati)
પકોડા કે ભજીયા નું નામ લેતા જ મનમાં જુદા જુદા પ્રકારના પકોડા યાદ આવી જાય છે, એટલે તેમાં બટેકા કે ડુંગળીના તો ખાસ હોય છે પણ આજે મેં જુદા જ પ્રકારના ભીંડી પકોડા બનાવ્યા છે અને તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ છે તમે પણ તેને બનાવી ને ટ્રાય કરી જુઓ#oct#GA4#week3Mona Acharya
-
-
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
લગ્ન સ્ટાઇલની રેસીપીમાં તો આ ડીશ હોય છે, પણ અમારા ઘરમાં પણ આ રીતે બનાવેલા ભીંડા બધાના ફેવરીટ છે.#LSR Tejal Vaidya -
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
#EBWeek -1 ભીંડા નું શાક અલગ અલગ રીતે બનતું હોય છે...કોઈ વાર ભરેલા(stuffed) ભીંડા બનાવવા હોય પરંતુ સમય નો અભાવ હોય અને ઈન્સ્ટન્ટ ખાવું હોય તો મારી રીતે બનાવશો તો ફટાફટ બની જશે અને એકદમ ચટપટું બનશે... Sudha Banjara Vasani -
-
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
#EB વાહ મમ્મી ભીંડા ના શાક નું નામ સાંભળતા જ મારી બેબી નાચવા અને કુદવા લાગે છે. ખાવામાં તો બહુ જ વાંધા છે પણ ભીંડા નું શાક હોય એટલે તરત જ ખાઈ લે છે. તેથી હું દર વખતે નવા નવા નુસખા અજમાવી અને નવી નવી રીત ના શાક બનાવતી રહું છું. Varsha Monani -
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
#EB#week1ગરમી મા ભીંડા નું શાક રસ સાથે બોવ જ સરસ લાગતુ હોઈ છે. એમ પણ ભીંડા બારે માસ મળતા પણ હોઈ છે અને ભાવે પણ છે. તૉ હવે મારી રેસિપી સાથે બનાવી જોવો મસ્ત ભીંડા મસાલા. Hetal amit Sheth -
કુરકુરી ભીંડી (Kurkuri Bhindi Recipe In Gujarati)
#EB#week1Post1ભીંડા ના શાક માં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. ભીંડા ના શાક માં વિટામિન્સ પણ ભરપૂર માત્રામાં હોય છે. આ શાક શરીર માટે ખૂબ જ હેલ્ધી છે. નાના બાળકોથી લઇને મોટા ઉંમરવાળા દરેક વ્યક્તિને ભીંડા નું શાક ખૂબ જ ભાવે છે. Parul Patel -
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
આમ તો આ આપણું ગુજરાતી શાક છે પણ આજ કાલ બાળકો ને ગુજરાતી રીતે બનાવેલ શાક ભાવતું નથી તો આજે મેં ભીડાના શાકને પજાબી રીતે બનાવવાનો પ્રયાસ કરીઓ છે જે માં હું સફળ થઇ છું મારી વાનગી ઘરમાં બધાને બોજ પસંદ આવી. તો ચાલો બનાવીએ ભીંડી મસાલા.#EB#Week1#ભીંડી મસાલા Tejal Vashi -
મસાલા ભરેલા ભીંડા
#SSM.આજે મેં મસાલા ભીંડા બનાવ્યા છે અત્યારની જનરેશન ને ભીંડા બહુ જ ભાવે છે પણ સાદા વઘારીને ઓછા મસાલાવાળા પણ કેરીની સિઝનમાં સમરમાં રદ સાથે અને કેરી સાથે મસાલા ભરેલા ભીંડા બહુ ટેસ્ટી લાગે છે આજે મેં ટેસ્ટી મસાલા ભીંડા બનાવ્યા છે Jyoti Shah -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15378256
ટિપ્પણીઓ (8)