મગ નાં મુઠીયા (Moong Muthia Recipe In Gujarati)

ekta lalwani
ekta lalwani @ekta_lalwani

મગ નાં મુઠીયા (Moong Muthia Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપબાફેલા મગ
  2. ૧ કપલોટ
  3. ૨ ચમચીસુજી
  4. ૧ ચમચીચણા નો લોટ
  5. ૧ ચમચીમરચાં ની પેસ્ટ
  6. ૧ ચમચીધાણાજીરું પાઉડર
  7. ૧/૪ ચમચીસોડા
  8. ૧/૨ ચમચીમરચું પાઉડર
  9. ૧/૪ ચમચીહળદર
  10. સ્વાદ પ્રમાણેમીઠું
  11. ૧/૨ ચમચીમેથી
  12. થોડી કોથમીર
  13. વઘાર માટે
  14. ૧ ચમચીરાઈ
  15. ૨ ચમચીતલ
  16. ૭-૮ લીમડા ના પાન
  17. ૪-૫ ચમચી તેલ
  18. ૨ ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બોલ માં મગ, લોટ અને બધી સામગ્રી મિક્સ કરીને થોડું તેલ નાખી નરમ લોટ બાંધો

  2. 2

    તેને ૧૦ મિનિટ ઢાંકી રાખી પછી રોલ વણી ઢોકડીયા માં ૧૫-૧૭ મિનિટ સુધી બાફવા મુકો

  3. 3

    એ પછી ઠંડા થઈ જાય એટલે તેના નાના પીસ કરી લો

  4. 4

    વઘાર માટે તેલ માં તલ, રાઈ, હિંગ અને લીમડો નાખી મુઠીયા નાખી ૨-૩ મિનિટ માટે ચલાવીને કોથમીર વડે ગાર્નીશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
ekta lalwani
ekta lalwani @ekta_lalwani
પર

Similar Recipes