મસાલા મખાના (Masala Makhana Recipe In Gujarati)

Sneha Patel @sneha_patel
મસાલા મખાના (Masala Makhana Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા મખાના ને સાફ કરી લો. હવે ગેસ ચાલુ કરી તેના પર પેન રાખી તેમાં મખના ને શેકી લો.
- 2
હવે ગેસ પર પેન રાખી તેમાં ઘી મુકી ગરમ કરવા મૂકો. ત્યાર બાદ તેમાં શેકેલા મખાના એડ કરી મીઠું, મરીનો પાઉડર નાખી બરાબર મીક્ષ કરી લો. તમે ચીઝ પાઉડર પણ નાખી શકો છો..
- 3
તો તૈયાર છે ટેસ્ટી મસાલા મખાના
Similar Recipes
-
મખાના ફરાળી ખીર (Makhana Farali Kheer Recipe In Gujarati)
#ff1#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
મસાલા મખાના (Masala makhana Recipe in Gujarati)
#GA4#Week13#pzal-Makhana,મખાના મખાના એ ફરાળ માટે ખાઈ શકાય છે. મખાના માંથી ફરાળી ખીર બનાવી શકાય છે. અને જલ્દી થી તમે એને ઘી સાથે સેકી ને નાસ્તા તરીકે ખાઈ શકો છો. ડાએટ માટે પણ તેને ખાઈ શકો છો. મખાના ની ખેતી બિહાર માં વધુ થાય છે. અને મખાના માં વિટામિન સારા રહ્યા છે. તો આજે હું લાવી છુ મસાલા મખાના જે ખૂબ જલ્દી થી અને ઓછા ઘટકો થી બને છે. આ ઉપરાંત તેમાંથી ખીર,સ્વીટ,અને સબ્જી બનાવી શકાય છે. તો ફરાળ માં ખાઈ શકી એવી મસાલા મખાના ની રેસીપી જોઈએ. Krishna Kholiya -
-
-
મસાલા મખાના (Masala Makhana Recipe In Gujarati)
#MBR2#Week2#Makhanaહેલ્થ ઇસ વેલ્થ એ કેહવત ને આપણે ગુજરાતીઓ તો ઘોળી ને પી ગયા છીએ પણ વત્તે ઓછે અંશે ક્યાંક ને ક્યાંક આપણે એને સાચું પાડવાના રસ્તા શોધી લાયે છીએ. એટલે જ મેં એ રસ્તો પણ ટ્રાઇ કર્યો અને બનાવ્યા મસાલા મખાના. મખાના સ્વાસ્થ્ય માટે તો ખુબ લાભદાયી છે એ ખાવાથી પોષણ પણ મળે છે અને એનર્જી પણ મળે છે અને વેઈટ લોસ્સ માટે પણ સારા એવા લોકપ્રિય છે પણ કિંમત માં થોડા મોંઘા હોય છે જેથી સાચવીને લેવા અને વાપરવા પડે છે. Bansi Thaker -
-
મસાલેદાર મખાના (Masala Makhana Recipe in Gujarati)
મખાના નો ઉપયોગ ભગવાન ને પ્રસાદ ધરાવવામાં કરવામાં આવે છે. મખાના નો ઉપયોગ કરવાથી શરીર મા કેલ્શિયમ ની ઊણપ થતી નથી. મખાના ખુબ જ હેલ્ધી છે.#GA4#week13 Jigisha Patel -
-
મસાલા મખાના (Masala Makhana Recipe In Gujarati)
મખાના ખુબજ પૌષ્ટીક છે અને ફાઇબર વધારે હોયછે. બાળકો ને મેગી મેજીક મસાલો મીકસ કરી આપવામાં આવે તો પસંદ કરે છે.#MaggiMagicInMinutes#Collab Bindi Shah -
મખાના ખીર (Makhana Kheer recipe in Gujarati)
#FF1#NoNfriedFaralirecipe Falguni Chauhan ( The 🏡 Chef ) -
-
-
મસાલા મખાના (Masala Makhana recipe in Gujarati)
#GA4 #week13 #makhanaસવાર સાંજ ચા કે કોફી સાથે નાસ્તામાં મખાના લઇ શકાય છે.મખાનામાં અનેક ઔષધીય ગુણ હોવાને લીધે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, વળી મખાનામાંથી કેલ્શિયમ, પ્રોટીન અને ફાયબર પૂરતા પ્રમાણમાં મળી રહે છે.મખાના ને શેકીને તેનો પાઉડર કરી, શાકમાં પણ ઉમેરી શકાય છે તેમજ મખાનામાંથી ખીર અને શાક પણ બને છે. Kashmira Bhuva -
-
-
-
-
-
મખાના તલ રેવડી (Makhana Til Revadi Recipe In Gujarati)
#US#COOKPADINDIA#COOKPADGUJARATI#MAKARSANKRANTISPECIALRECIPE#MAKHANATILGUDREVDIRECIPE#MAKHANATILCHIKKIBALLSRECIPE#WEEK10#MBR10 Krishna Dholakia -
-
રોસ્ટેડ મસાલા મખાના (Roasted Masala Makhana Recipe In Gujarati)
મખાના ના તો બહુ જ ફાયદા છે. તેમાં કેલરી બહુ જ ઓછી હોય છે. વજન ઉતારવા માં મદદ રૂપ બને છે. હાર્ટ ના દર્દી, ડાયાબિટીસ અને બ્લડ પ્રેસર ના દર્દી લઇ શકે છે.તેમાં થી પ્રોટીન બહુ જ મળે છે. Arpita Shah -
-
મસાલા મખાના(Masala Makhana Recipe in Gujarati)
#GA4#Week13મખાના હેલ્થ માટે ખૂબ જ સારા . તેની ન્યુટ્રીઅન્ટ્સ વેલ્યુ ખૂબ જ સારી છે તેમજ ગમે તે સમયે ઇન્સ્ટન્ટ બનાવી શકાય... Ranjan Kacha -
-
રોસ્ટેડ મખાના (Roasted Makhana Recipe In Gujarati)
#RC2#WeeK2ડાયેટ નાસ્તો Falguni Chauhan ( The 🏡 Chef ) -
-
મસાલા મેજિક મખાના (Masala Magic Makhana Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabએકદમ ઝટપટ બનતી અને એકદમ હેલ્ધી એવી વાનગી સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે. rachna -
-
મખાના ડ્રાયફ્રુટ લાડુ (Makhana Dryfruits Ladoo Recipe In Gujarati)
#VR#Winter Vasana recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15371298
ટિપ્પણીઓ