મોરૈયા ની ખીર (Moraiya Kheer Recipe In Gujarati)

Falguni Chauhan ( The 🏡 Chef ) @cook_30407693
મોરૈયા ની ખીર (Moraiya Kheer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મોરૈયા ને વીણી ધોઈ અને પાણી માં 10 મિનિટ પલળવા દો.
- 2
પછી ગેસ ચાલુ કરી એક પેન માં દૂધ ઉમેરી દૂધ ઉકળવા દો.દૂધ ઉકળે પછી એમાં મોરૈયો ઉમેરી ધીમી આંચ પર હલાવતા રહો ચોંટે નહિ પેન નાં તળિયે
એટલે. - 3
પછી મોરૈયો ચડી જાય પછી એમાં ખાંડ ડ્રાય ફ્રુટ,ઈલાયચી પાઉડર ઉનેટી મિક્સ કરી લો.પછી 5 મિનિટ મિક્સ થવા દો
પછી ગેસ બંધ કરી દો. - 4
મોરૈયા ની ખીર ઠંડી થાય પછી બાઉલ માં સર્વ કરો.બદામ,પીસ્તા ની કતરી થી ગાર્નિશ કરો.તૈયાર છે મોરૈયા ની ખીર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મોરૈયા ની ડ્રાયફ્રુટ ખીર (Moraiya Dryfruit Kheer Recipe In Guj
#ff3 #EBમોરૈયા Kshama Himesh Upadhyay -
મોરૈયા ની ખીર (Moraiya Kheer Recipe In Gujarati)
#EB #week15મેં આજે મોરૈયાની ફરાળી ખીર બનાવી છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ બની છે. Ankita Tank Parmar -
-
-
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
#FF1#Nonfriedfaralirecipe Falguni Chauhan ( The 🏡 Chef ) -
-
-
મોરૈયા ની ખીર (Moraiya Kheer Recipe In Gujarati)
#RC2વ્રત અને ઉપવાસ માટે સ્વાદિષ્ટ મોરૈયા ( સાંબા) ની ખીર . Kajal Rajpara -
મોરૈયા ની ખીર (Moraiya Kheer Recipe In Gujarati)
#RC2 વ્રત અને ઉપવાસ માટે સ્વાદિષ્ટ મોરૈયા ( સાંબા) ની ખીર . Kajal Rajpara -
-
-
મોરૈયા ની ખીર (Moraiya Kheer Recipe In Gujarati)
#ff1#cookpadindia#cookpadguj#fastingrecipeઆપને મોરિયો તો બનાવતા જ હોઈએ છે. પણ હું મોરિયો માંથી ખીર પણ બનાવ છું.અને મોરિયા ની ખીર દૂધપાક જેટલી જ સરસ લાગે છે અને બનાવવામાં પણ એકદમ સરળ છે.મોરિયા ની ખીર ફટાફટ થઈ જાય છે Mitixa Modi -
-
-
-
-
-
મખાના ખીર (Makhana Kheer recipe in Gujarati)
#FF1#NoNfriedFaralirecipe Falguni Chauhan ( The 🏡 Chef ) -
-
-
-
-
-
મોરૈયા ની ફરાળી દાબેલી (Moraiya Farali Dabeli Recipe In Gujarati)
#EB#week15#ff1#nonfriedfaralireceipe#cookpadindia ( ફરાળી) Bindi Vora Majmudar -
-
ડ્રાયફ્રુટ મોરૈયા ની ખીચડી (Dryfruit Moraiya Khichdi Recipe In Gujarati)
#EB#WEEK15#ff2 Aanal Avashiya Chhaya -
-
મોરૈયા ના ઢોકળા (Moraiya Dhokla Recipe In Gujarati)
#EB#week15#ff1#nonfriedfaralireceipe#cookpadindia Bindi Vora Majmudar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15395515
ટિપ્પણીઓ (31)