સાબુદાણા ની ચકરી (Sabudana Chakri Recipe In Gujarati)

Payal Bhatt @homechef_payal26
સાબુદાણા ની ચકરી (Sabudana Chakri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સાબુદાણા ને 6થી 7 કલાક માટે પાણી માં પલાળી રાખો ત્યાર બાદ પલાળેલા સાબુદાણા ને કૂકર નાં ખાના માં ભરી અને કૂકર માં 3 સિટી લગાવી ને બાફી લો બટાકા ને પણ કૂકર માં બાફી ને છાલ ઉતારી લો.
- 2
એક મોટા બાઉલ માં બાફેલા બટાકા ને મેશ કરી તેમાં બાફેલા સાબુદાણા ઉમેરી તેમાં આદુ મરચા ની પેસ્ટ,સફેદ મરી પાઉડર,અને મીઠું ઉમેરી ને બધું મિક્સ કરી દો.
- 3
સેવ પાડવાં નાં સંચા માં ચકરી મૂકી તેમાં બટાકા નો માવો ભરી ને સંચા ને બંધ કરી એક પ્લાસ્ટિક માં ચકરી ને પાથરી ને તડકા માં સૂકવી ને પછી સુકાઈ જાય એટલે તેને સ્ટોર કરી દો
- 4
એક પેન મા તેલ ઉમેરી ને તેલ ને ગેસ પર ગરમ કરવા મૂકો હવે સ્ટોર કરેલી ચકરી ને ગરમ તેલમાં તળી લો. તળેલી ચકરી ને ચા સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#ff2#week15#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#WEEK15#ff2#fried Recipe#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB #Week15#Sabudana_Vada #FF2 #Farali#સાબુદાણા_વડા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
સાબુદાણા બટાકા નાં વડા (Sabudana Bataka Vada Recipe In Gujarati)
#EB#ff2#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujratiWeek 15#ff2 Tulsi Shaherawala -
-
-
-
-
-
સાબુદાણા ની ચકરી (Sabudana Chakri Recipe in Gujarati)
આ ચકરી ખૂબ જ ટેસ્ટી અને સૉફ્ટ બને છે Falguni Shah -
બટાકા સાબુદાણા ની ચકરી (Bataka Sabudana Chakri Recipe In Gujarati)
#MDC#Farali recipe#cookpadgujrati ઊનાણા ના તાપ હોય અને બટાકા સસ્તા હોય સાથે દિવસ પણ મોટુ હોય છે ત્યારે સુકવણી ની વસ્તુઓ સરસ બની જાય છે અને આખા વર્ષ માટે સ્ટોર કરી લેવાય છે બચપન મા મમ્મી ને બનાવતા જોતા હતા આજે એમની જેમ મારી દિકરી માટે બનાવુ છુ.. Saroj Shah -
બટાકા ના પાપડ (Bataka Papad Recipe In Gujarati)
#ff2#fried Recipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#Week15#ff2#ફરાળી રેશીપી#ફાસ્ટ & ફેસ્ટિવ રેશીપી#childhood Smitaben R dave -
સાબુદાણા બટાકા ની સેવ (Sabudana Bataka Sev Recipe In Gujarati)
#Fast Recipe#Cookpafindia#Cookpadgujarati Rekha Vora -
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#week15#ff2#Cookpadindia#Cookpadgujrati#Faralifry Vaishali Thaker -
-
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#WEEK15#ff2#Fried Recipe#Cookpadindia#Coikpadgujarati Rekha Vora -
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#WEEK15#CookpadIndia#Cookpadgujarati Vandana Darji -
-
સાબુદાણા બટાકા ની ચકરી (Sabudana Bataka Chakri Recipe In Gujarati)
#SFR #SJR ઉપવાસ માં ચા કોફી ની સાથે ચકરી ખાવા ની મજા આવે. Harsha Gohil -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15400944
ટિપ્પણીઓ (2)