ઘટકો

  1. 250 ગ્રામબાફેલ બટાકા
  2. 100 ગ્રામઆરાલોટ
  3. સ્ટફિગ માટે
  4. 3 ચમચીશીગદાણા નો ભૂકો
  5. ર ચમચીઆદુ મરચાની પેસ્ટ
  6. 1/2 ચમચી તીખા ની ભૂકી
  7. 2 ચમચીતલ
  8. 2 ચમચીખાંડ
  9. ૧ ચમચીગરમ મસાલો
  10. કોથમીર જરૂર મુજબ
  11. મીઠું જરૂર મુજબ
  12. ૧ નંગલીંબુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટેટાને બાફી મેસ કરી આરાલોટ નાખવો

  2. 2

    પછી સીંગદાણાની ભુકો તીખા ખાંડ ગરમ મસાલો તલ મીઠું આદુ મરચા કોથમીર લીંબુ એક બાઉલમાં મિક્સ કરી લેવું પછી બટેટાનો બનાવેલ માવામાથી થેપલી વાડી અંદર સ્ટફીગ ભરી ગોળ રાઉડ કરી લેવી પછી તળી લેવી તો તૈયાર છે શ્રાવણ માસ ની મીતે ફરાળી પેટીસ એક બાઉલમાં દહીં લઈ તેમા મીઠું અને ખાંડ નાખી બ્લેડ કરી લેવું પેટીસ સાથે ખાવુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Beenal Sodha
Beenal Sodha @cook_20651172
પર
Junagadh
i am housewife and love cooking so much different dishesh! i can make various types of dish!!
વધુ વાંચો

Similar Recipes