રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં બટાકા લો અને મેશ કરી તેમાં સંચળ, જીર, કોથમીર અને આદુ મરચા ની પેસ્ટ જરૂર મુજબ નાખી મિક્સ કરી સાઇડ પર મૂકી દો. હવે બીજા એક બાઉલમાં ટોપરા નું ખમણ, સીંગદાણા નો ભુક્કો ખાંડ,લીંબુ નો રસ, સંચળ, કોથમીર, કાજુ, કીશમીસ, બધુ નાખી મિક્સ કરો
- 2
હવે બટાકા નો લુઓ કરી તપકીર માં બોળી પુરી જેવું બનાવી બનાવેલ મસાલો ભરી ગોળ પેટીસ વાળી આ રીતે બધી જ પેટીસ વાળી લો અને ધીમા તાપે તળી લો
- 3
લાલ બટાકા ની પેટીસ એકદમ ક્રિસ્પી બને છે સ્વાદિષ્ટ ફરાળી પેટીસ એકદમ ક્રિસ્પી તૈયાર છે સાથે દહીં મસાલા ચટણી સાથે પીરસવા માટે તૈયાર છે તો તમે પણ એકવાર બનાવજો
- 4
ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવી ફરાળી પેટીસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ફરાળી પેટીસ / ફરાળી બફવડા
ફરાળી પેટીસ - ફરાળી બફવડા#SJR #શ્રાવણ_જૈન_રેસીપી #ફરાળી_રેસીપી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeફરાળી પેટીસ - ફરાળી બફવડા -- અમારા કચ્છ માં અને મુંબઈ માં પણ , બટાકા ના માવા માં ફરાળી સ્ટફીંગ ભરીને , તપકીર માં રગદોળી ને તળી ને તૈયાર થતી આ વાનગી ને ફરાળી પેટીસ કહેવાય છે. આજે શ્રાવણ માસ નાં છેલ્લા સોમવારે આ રેસીપી શેયર કરી છે. આ સ્ટફીંગ ફ્રીઝર માં એરટાઈટ કંન્ટેનર માં ભરી સ્ટોર કરી શકાય છે. Manisha Sampat -
-
-
-
ફરાળી બફ વડા (Farali Buff Vada Recipe In Gujarati)
#EB#ff1Week 15ફરાળી બફવડા ને ફરાળી કચોરી પણ કહેવામાં આવે છે. તે ખાવાના ખૂબ સ્વાદિષ્ટ લાગે છેઅમારા ઘરે અગિયારસ ,શ્રાવણ મહિનામાં ફરાળ વખતે આ વડા બનાવમાં આવે છે.વડા બનાવા માટે બાફેક બટાકા માં તપકીર નો લોટ ,મીઠું નાખી બહાર નું પડ ત્યાર કરવામાં આવે છે. તેનાં સ્ટફિંગ માટે ,શીંગ નો ભુકો, તલ, લીલા ટોપરાનું ખમણ,લીલા મરચા,લીલાં ધાણા,મરી પાઉડર, લીંબુ, ખાંડ, કિસમિસ, કાજુ,સ્વાદ અનુસાર મીઠું નાખી બફાવડા બનાવા માં આવે છે.વડા ને ગોળ આબલી ની ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. Archana Parmar -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB #week15ઈનસ્ટ્ન્ટ અને હેલ્ધી, ટેસ્ટી મારા સાસુ મા એ શીખવેલ પેટીસ. Avani Suba -
-
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#SFR#SJR#cookpadindia#cookpadgujarati#bufwada#faraliફરાળી પેટીસ અમારે ત્યાં હર મોટા તહેવાર માં ફરાળ માં બનતી હોય છે ..સૌરાષ્ટ્ર માં તેને પેટીસ કહેવાય છે ,ખરેખર ફરાળી બફવડા પણ આને જ કહેવાય ..તો આ બફ વડા ની રેસિપી જોઈ લઈએ . ફરાળી પેટીસ (બફવડા) Keshma Raichura -
-
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#SJR#FDS#jainrecipe#શ્રાવણસ્પેશિયલ શ્રાવણ માસની શરૂઆતની સાથે જ બધા વ્રતનું પ્રારંભ થાય છે કોઈપણ વ્રત હોય કે ઉપવાસ હોય તો એમાં આપણે અલગ અલગ વસ્તુ બનાવતાં હોય છે તો આ ફરાળી પેટીસ તમે કોઈપણ વ્રતમાં ઘરે બનાવી શકો છો Bhavisha Manvar -
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
આ પેટીસ ઘરે પણ બહાર જેવી જ સ્વાદિષ્ટ અને ખૂબ જ સરસ બને છે. ફરાળ માં બનાવી શકાય છે. Nita Dave -
-
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#week15#FFC2 ઉપવાસ એકટાણા માં બેસ્ટ ફરાળી પેટીસ સ્વાદ માં પણ લાજવાબ બને છે . Varsha Dave -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12264246
ટિપ્પણીઓ