ફરાળી કચોરી (Farali Kachori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
નાળીયેર ખમણી તેમાં બટાકા અને આરા લોટ સિવાયની બધી સામગ્રી નાખી મસાલો તૈયાર કરી લેવો.
- 2
બટાકા ના માવામાં જરૂર મુજબ આરા લોટ અને સ્વાદ અનુસાર મીઠું નાખી. મીક્ષ કરી લેવુ હવે થોડો માવો લઈ હાથથી થેપલી બનાવી તેમાં તૈયાર કરેલો કચોરીનો મસાલો નાખી કચોરી વાળી લેવી.
- 3
હવે તૈયાર કચોરી ને મધ્યમ તાપે તેલમાં તળી લેવી અને તેને મીઠી ખજુર આંબલી ની ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#ff1#EBWeek 15#શ્રાવણ#cookpadindia#cookpadgujarati(સાબુદાણા બટાકા ની) Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
-
ફરાળી પેટીસ
#લોકડાઉન આજે અગિયારસ છે તો હું આજે ફરાળી રેસીપી લઈ આવી છું. જે ખૂબ જ સ્વાદિષ્ટ છે. આ રેસિપી તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
-
સાબુદાણા ફરાળી વડા (Sabudana Farali Vada Recipe In Gujarati)
#EB#Week15#ff2ક્રિસ્પી સાબુદાણા ફરાળી વડા Rajvi Bhalodi -
-
-
-
-
-
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#week15#ff2#childhood#cookpadindia Bindi Vora Majmudar -
ફરાળી સ્ટફડ કચોરી(farali stuff kachori recipe in Gujarati)
#ફરાલિચેલેંજ#માઇઇબુક#રેસિપી૩૧#કૂકપેડ Nidhi Parekh -
ફરાળી શક્કરિયા બટાકા નું શાક (Farali Shakkariya Bataka Shak Recipe In Gujarati)
#Shivratri special#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
ફરાળી બફવડા (Farali Bafvada Recipe In Gujarati)
#EB#week15#ff2#childhood#cookpadindia Bindi Vora Majmudar -
ફરાળી ખસ્તા કચોરી (Farali Khasta Kachori Recipe In Gujarati)
કચોરી નું નામ આવે એટલે જ આપણા બધાના મોઢામાં પાણી આવવા માંડે છે અને તેમાં જ ઉપવાસ હોય તો તો ખાસ મૂંઝવણ થાય છે કે કચોરી કઈ રીતે બની શકે મેં મારી રીતે થોડી ટ્રાય કરી છે મને આશા છે કે તમને બી ગમશે અને તમે પણ ટ્રાય કરશો ફરાળી ખસ્તા કચોરી. Shital Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16023088
ટિપ્પણીઓ