ફરાળી ઈડલી (Farali Idli Recipe In Gujarati)

Falguni Chauhan ( The 🏡 Chef ) @cook_30407693
ફરાળી ઈડલી (Farali Idli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મોરૈયા ને વીણી લો.પછી એમાં સાબુદાણા મિક્સ કરી ધોઈ ને 1 કલાક પલળવા મૂકો ઢાંકી ને
- 2
1 કલાક પછી મોરૈયો અને સાબુદાણા મિક્સર માં ક્રશ કરી લો
- 3
પછી તેમાં ફરાળી મીઠું દહીં મિક્સ કરી લો
- 4
પછી સ્ટીમર ને ગેસ ચાલુ કરી ગરમ થવા માટે મૂકો
- 5
પછી ઈડલી નાં મિશ્રણ માં બેકિંગ સોડા ઉમેરી ને ચમચી થી હલાવી બરાબર મિક્સ કરી લો
- 6
પછી તેલ થી ગ્રિષ કરેલી ઈડલી સ્ટેન્ડ માં મિશ્રણ ઉમેરી ને ઈડલી સ્ટેન્ડ સ્ટીમર માં 12 મિનિટ માટે બફાવા દો ઢાંકણું
ઢાંકી ને - 7
12 મિનિટ પછી ગેસ બંધ કરી દો અને ઈડલી ની ડીશ બહાર કાઢી લો પછી ઠંડી થાય એટલે ઈડલી સ્પૂન ની મદદ થી કાઢી લો.પછી સર્વ કરો ચટણી સાથે.તૈયાર છે ફરાળી ઈડલી. મે અહી ખજૂર આંબલી ની ચટણી સાથે સર્વ કરી છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી મોરૈયા ની ઈડલી (Farali Moraiya Idli Recipe In Gujarati)
#ff2#fried Jain recipe Jayshree G Doshi -
-
-
-
-
-
-
-
-
ફરાળી ઈડલી રીંગ (Farali Idli Ring Recipe in Gujarati)
#AsahiKaseiIndiaનો oilઆ ઈડલી ફરાળ માં એક બેસ્ટ ઓપ્શન છે ખૂબ ઝડપથી અને ઓછી સામગ્રી માં બની જતી આ રેસિપી ઓઇલ ફ્રી છે. સાથે ટેસ્ટી પણ છે. Hetal Chirag Buch -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ફરાળી હાંડવો (Farali Handvo Recipe In Gujarati)
અગિયારશ કે ઉપવાસ મા બહુ તળેલું નખાવું ન હોય ત્યારે ફરાળી હાંડવો સારો વિકલ્પ છે જેનાથી પેટ પણ ભરાય અને પૌષ્ટિક લાગે છે Pinal Patel -
ફરાળી મેંદુવડા (Farali Medu Vada Recipe In Gujarati)
#SJR આજે શ્રાવણ મહિનો અને સોમવાર અને પાછી એકાદશી તો આજે મેં ફરાળી મેદુવડા ની રેસિપી તમારી સાથે શેર કરુ છુ જે તમને જરૂર પસંદ આવશે Hiral Panchal -
ફરાળી મોરૈયા ના ઢોકળા (Farali Moraiya Dhokla Recipe In Gujarati)
#ff2#fried Jain recipe Jayshree G Doshi -
-
મોરૈયા ના લોટ ના ફરાળી દહીંવડા(farali dahivada recipe in Gujarati)
આ વાનગીમાંથી બીજી બે વાનગી પણ તૈયાર થાય છે.જે હું તમને જણાવતી જઇશ.જુદી જુદી વેરાઇટીઝ ખાવા ના શોખીન લોકો માટે આ એક ટેસ્ટી રેસિપી છે.મારા ભાઇ ની દિકરી ને આ દહીંવડા બહુજ ભાવે છે.તમે બધા પણ એકવાર જરુર બનાવજો.#સુપરશેફ2 Priti Shah -
-
ફરાળી ઢોસા (Farali Dosa Recipe In Gujarati)
#સાઉથ #week3 એવી ઘણી વાનગીઓ છે જે હાલ સદતંર ભૂલાઇ ગઇ છે. આવી જ એક વાનગી એટલે ફરાળી ઢોસાનો દાખલો છે. લોકો સાદા ઢોસા બનાવે કે પછી ઝટપટ ઘઉંના લોટના કે રવાના ઢોસા બનાવે છે, પણ તેઓ એ ભુલી ગયા છે કે સામા અને રાજગીરાના લોટના મિશ્રણ વડે બનતા આ ફરાળી ઢોસા બહુ ભપકાદાર બને છે અને તમે તેને ઉપવાસના દીવસે આનંદથી માણી શકશો. Zalak Desai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15407513
ટિપ્પણીઓ (16)