ચણાની દાળ નો લચકો (Chana Dal Lachko Recipe In Gujarati)

Nilu Gokani
Nilu Gokani @nilugokani
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીચણાની દાળનો કરકરો લોટ
  2. 1 વાટકીઘી
  3. આળધી વાટકી ખાંડ
  4. 1 ચમચીએલસી પાઉડર
  5. કાજુ
  6. બદામ
  7. પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લોટ માં ઘી નાખી ધીમા તાપે સેકવાનો બ્રાઉન થઈ ત્યાં સુધી સેકો

  2. 2

    સેકાય જાય પછી ઉતારી લો હવે એક કળા ઇમાં ખાંડ નાખી ખાંડ પલળે એટલું પાણી નાખી ધીમા તાપે ચાસણી લેવાની 2 તારની ચાસણી આવીજય પછી એમાં સેકેલો લોટ અને એલસિ પાઉડર નાખી હલાવી ઉતારી લ્યો ઉપર કાજુ બદામ ની કતરી નાખો ગરમ ગરમ પીરસો

  3. 3

    તો તૈયાર છે લચકો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nilu Gokani
Nilu Gokani @nilugokani
પર

Similar Recipes