મોહનથાળ નો લચકો (Mohanthal Lachko Recipe In Gujarati)

Palak Pandya
Palak Pandya @ppalak_16

#JR

મોહનથાળ નો લચકો (Mohanthal Lachko Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#JR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપચણાનો કરકરો લોટ
  2. 1 કપઘી
  3. પોનો કપ ખાંડ
  4. 1/2 કપ ડ્રાય ફ્રુટ
  5. 1/2 કપ દૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘી અને દૂધને ગરમ કરી ચણાના લોટમાં ઉમેરી ધાબો દેવો થોડીવાર ઢાંકીને રહેવા દેવું

  2. 2

    ત્યારબાદ લોટને ચાણી ઘી ગરમ કરી તેમાં લોટ શેકવો

  3. 3

    ખાંડ ડૂબે તેટલું પાણી લઈને દોઢ તારની ચાસણી કરવી

  4. 4

    ત્યારબાદ ચાસણીને લોટમાં મેળવી 1 ચમચી દૂધ અને ડ્રાયફ્રૂટ ઉમેરો

  5. 5

    ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Palak Pandya
Palak Pandya @ppalak_16
પર

ટિપ્પણીઓ

Similar Recipes