લચકો અડદિયા (Lachko Adadiya Recipe In Gujarati)

લચકો અડદિયા (Lachko Adadiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે ઘરમાં અડદ ની દાળ હોય છે તેને મિક્સરમાં કરકરો પીસી લો તમે જોઈ શકો છો આ રીતે
હવે તેમાં આપણે ધાબો આપી લો તમે જોઈ શકો છો આ રીતે
હવે એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં ગુંદ તરી લો - 2
હવે બધુ મિક્સ કરી લો પછી તેને ૫ /૧૦ રેસ્ટ આપી દો પછી તેને ચારી લેવો ત્યારબાદ એક બાઉલમાં ખાંડ ની ચાસણી બનાવી લો થોડી ઘટ રાખવું
ત્યારબાદ એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં લોટ નાખી લો તમે જોઈ શકો છો આ રીતે - 3
હવે તેને ધીરે ધીરે હલાવતા રહો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તમે જોઈ શકો છો આ રીતે
પછી ગેસ બંધ કરી દેવો આપણે ઘટ થાય એટલે તેમાં દૂધ ઉમેરવાનુ છે તમે જોઈ શકો છો આ રીતે સતત હલાવતા રહેવું તમે જોઈ શકો છો આ રીતે
પછી તેમાં તરેલી ગુંદ ઉમેરી લો ઇલાયચી પાઉડર નાખી લો અને અડદિયા નો મસાલો નાખીને મિક્સ કરી લો - 4
આપણો લચકો તૈયાર થઈ જાય એટલે તેમાં ચાસણી નાખી લો પછી તેને સતત હલાવતા રહો
લચકો થઈ જાય એટલે તેને સર્વિંગ બાઉલમાં કાઢી લો ડ્રાય ફ્રૂટ્સ થી ગાર્નિશ કરી લો
જો તમને થાળીમાં ચોસલા પાડવા હોય તો લચકો થઈ જાય એટલે તેને થાળીમાં ઢાળી લો તમે જોઈ શકો છો આ રીતે
૧ દીવસ રાખો સરસ જામી જશે - 5
લચકો અડદિયા તૈયાર છે
Similar Recipes
-
-
લચકો મોહનથાળ (Lachko Mohanthal Recipe In Gujarati)
મોહનથાળ તહેવાર નિમિત્તે બનાવા મા આવે છેદીવાળી આવે છે તો મે ફેમિલી માટે લચકો મોહનથાળ બનાવ્યો છેતો આવો જોઈએ કઈ રીતે બને છે# DFT chef Nidhi Bole -
-
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#LSR#cookpadindia#cookpadgujarati શિયાળા માં લગ્ન સરા ની સીઝન માં અડદિયા એ એવરગ્રીન મીઠાઈ છે પછી એ લચકો હોય કે જમાવેલા .આમ ,અડદિયા પાક એ જૂના જમાના થી પ્રસંગો માં બનતી પ્રચલિત અને પારંપારિક મીઠાઈ છે . Keshma Raichura -
-
-
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#Trendingઅડદિયા પાકઅડદિયા શિયાળા નું ટોનિક છે. અડદિયા શરીર માટે ખૂબ જ હેલ્થી અને પૌષ્ટિક પાક છે.આજે મેં કાચી ખાંડ ના અડદિયા બનાવ્યા છે.જે ઈઝીલી બની જાય છે. Jigna Shukla -
અડદિયા(Adadiya Recipe in Gujarati)
#GA4#week15#jaggery#jaggeryadadiya શિયાળો આવે કે અડદિયા બનવા નું શરૂ. અને સાથે સાથે ગોળ નો ઉપયોગ પણ પાક બનાવવા માં વધુ થાય છે આમ તો અડદિયા એ ખાંડ ની ચાસણી કરી ને બનાવવા માં આવે છે પણ મે ગોળ નો ઉપયોગ કરી ને બનાવ્યા છે જે ટેસ્ટ માં ખાંડ ના અડદિયા જેવા જ બને છે અને હેલથી પણ ખરા જ. Darshna Mavadiya -
લચકો મોહનથાળ (Lachko Mohanthal Recipe In Gujarati)
#SFR#SJR#cookpadgujaratiસાતમ આઠમ આવે અને મોહનથાળ ન હોય એવું તો ક્યારે ના બને. ગુજરાતીઓનું ટ્રેડિશનલ સ્વીટ સાતમ આઠમ સ્પેશિયલ મોહનથાળ બનાવ્યો છે.ગરમ ગરમ અને તેમાં પણ લચકો મોહનથાળ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
-
અડદિયા(Adadiya recipe in Gujarati)
#cb7શિયાળાની શરૂઆત થઈ ગઈ છે.શિયાળાની સવાર અડદિયા વગર અધુરી લાગે છે.😊 Hetal Vithlani -
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#CB7Week7CookpadindiaCookpadgujaratiસ્વાસ્થ્યવર્ધક ગોળનો બનાવેલ અડદિયા પાકપુષ્ટિકારક હેલ્ધી ગોળ થી બનાવેલ અડદિયા પાક Ramaben Joshi -
-
-
-
અડદિયા (Adadiya Recipe In Gujarati)
શિયાળામાં બધાની મનપસંદ વાનગી એટલેઅડદિયા.તેના વિના શિયાળો અધૂરો જ ગણાય શિયાળામાં આવી પોષ્ટિક વસ્તુ ખાવાથી આપણી સેહત ખૂબ સારી રહે છે. મહેમાનોને પણ પીરસવામાં પણ આ મિષ્ટાન ખૂબ જ સારૂ રહેશે. Davda Bhavana -
-
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#VR#MBR8#cookpadgujaratiઅડદિયાએ શિયાળાનો રાજા છે, આમ તો શિયાળામાં આપણે અનેક વાનગીઓ બનાવીએ છીએ, તેમાં અડદિયાએ (કચ્છ સ્પેશિયલ )ગુજરાતીઓનું લોકપ્રિય શિયાળુ વાનગી છે. શિયાળામા અડદિયા ખાવાના ઘણા ફાયદા છે, જે શરીરને આખા વર્ષ માટેની તાકાત પૂરી પાડે છે.અડદિયા બનાવવા માટે અડદનો લોટ, ખાંડ, દેશી ઘી, ગુંદ, દૂધ,માવો, કાજુ, બદામ, પિસ્તા, કીસમીસ, ઇલાયચી, લવિંગ, તજ, અડદિયા નો મસાલો વગેરે જેવા મસલાઓનો ઉપયોગ થતો હોય છે. અડદિયા ગરમ મસાલાથી ભરપૂર હોય છે જેથી કરીને શિયાળાની ઠંડીમાં ખાસ કરીને શરીરને ગરમાહટ આપે છે.કોરોના વચ્ચે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ અડદીયા ઉપયોગી છે. Ankita Tank Parmar -
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશિયાળામાં શારીરિક સ્ટેમિના જાળવવા માટે આરોગ્ય વર્ધક પાક બનાવવામાં આવે છે તેમાં અડદિયા પાક મેથીપાક ગુંદર પાક ગુંદરના લાડુ સુખડી પાક વગેરે રેસીપી બનાવવામાં આવે છે આજે મેં આરોગ્યવર્ધક હેલ્ધી અડદિયા પાક બનાવ્યો છે Ramaben Joshi -
-
-
અડદિયા
#CB7#Week7 શિયાળા ની ઠંડી માં અડદિયા ખાવા ની ખુબ જ મઝા આવે છે.આ ખાવા થી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. Arpita Shah -
અડદિયા (Adadiya Recipe in gujarati)
#CB7Week7#PGશિયાળા ની શરૂઆત થઈ ગઈ છે. ઠંડી માં વસાણા ખાવાથી શરીર માં ગરમાટો આવે છે. લોકો શિયાળા માં આદુ પાક, ગુંદર પાક , સાલમ પાક અને બીજા અનેક પ્રકારના વસાણાં બનાવે છે . શિયાળા માં વસાણા ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. Parul Patel -
અડદિયા(Adadiya recipe in Gujarati)
#Trending#cookpadindiaશિયાળાની ઠંડી એટલે ડ્રાયફ્રુટ અને વસાણાયુક્ત વાનગીઓ દ્વારા શરીર ને તંદુરસ્ત બનાવવા ની મોસમ અને અડદિયા એટલે શિયાળાની સૌથી લોકપ્રિય મિઠાઈ. તેમાં પણ કચ્છી અડદિયા હોય તો પુછવું જ શું...!!!! માવો, સૂકોમેવો અને ઘી થી ભરપૂર એવા કચ્છી અડદિયા અમારે ત્યાં શિયાળામાં એક વખત ચોકક્સ બને છે. આ હું મારા સાસુમાં પાસેથી શીખી છું. કચ્છી અડદિયા સ્વાદમાં તીખા હોય છે પરંતુ અમારે ત્યાં થોડા ઓછા તીખા ખવાય છે તેથી મસાલા નું પ્રમાણ હું ઓછું લઉ છુ. આ અડદિયામા માવા નો ઉપયોગ કરવામાં આવે છે તેથી આ અડદિયા સોફ્ટ બને છે. તમે પણ ચોકક્સ બનાવજો કચ્છી અડદિયા... Jigna Vaghela -
-
અડદિયા (Adadiya Recipe in Gujarati)
#VRશિયાળાની મસ્ત ગુલાબી ઠંડી મા અડદિયા ખાવાની મજા જ કંઈક જુદી હોય છે.😋😋 Shah Prity Shah Prity -
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#Winterશિયાળામાં અડદિયા પાક ખાવાની મજા જ કંઈક જુદી છે.👌👌 Shah Prity Shah Prity -
અડદિયા (adadiya recipe in gujarati)
#MW1આજે મેં વસાણા માં મેં અડદિયા બનાવ્યા છે જે શિયાળા માટે એક ખૂબ પોષ્ટિક પાક છે Dipal Parmar -
ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
ઉંધિયુ બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતે બનાવે છેશિયાળામાં જ મજા આવે છે ખાવાનીતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB8#week8 chef Nidhi Bole -
અડદિયા (Adadiya Recipe In Gujarati)
આ રીતે બનાવવાં થી અને એક સિક્રેટ સામગ્રી ઉમેરવાથી આ અડદિયા એકદમ પોચા જ રહે છે 👌👌👌 Buddhadev Reena
More Recipes
ટિપ્પણીઓ (6)