કોકોનટ લાડુ (Coconut Ladoo Recipe In Gujarati)

Deval maulik trivedi
Deval maulik trivedi @deval1987
Bhavnagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

8 મિનિટ
2 સર્વિંગ્સ
  1. ૧ કપછીણેલું કોપરુ
  2. ૪ ચમચીમીઠાઈ મેડ (અમૂલ)

રાંધવાની સૂચનાઓ

8 મિનિટ
  1. 1

    સામગ્રી તૈયાર કરી લો.

  2. 2

    એક ચમચી કોપરાનું છીણ બાજુ પર રાખી બધું જ એક બાઉલમાં લઈ લો.

  3. 3

    હવે તેમાં મીઠાઇ મેડ ઉમેરી હાથ વડે મિક્સ કરી લો. જરૂર જણાય તો વધુ ઉમેરી શકો છો.

  4. 4

    હવે તેનાં ગોળા વાળી લો.

  5. 5

    બધાં જ લાડુને બાજુ પર રાખેલા કોપરાનું છીણ પર રગદોળી દો.

  6. 6

    આ રીતે બધાં જ લાડું તૈયાર કરી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deval maulik trivedi
પર
Bhavnagar
being better n best in cooking for my family...🥰🥰
વધુ વાંચો

Similar Recipes