કોકોનટ લાડુ(Coconut Ladoo Recipe In Gujarati)

TRIVEDI REENA @cook_21737881
#GC
મને કોપરાપાક બનાવતા મારી મમ્મી એ શીખવાડેલું. તો આજે એ જ રેસીપી ને થોડુંક ટવીસ્ટ કરી ને મે ગણતિદાદાન ને પ્રસાદ માં ધરાવવા માટે કોકોનટ લાડુ બનાવ્યા.
કોકોનટ લાડુ(Coconut Ladoo Recipe In Gujarati)
#GC
મને કોપરાપાક બનાવતા મારી મમ્મી એ શીખવાડેલું. તો આજે એ જ રેસીપી ને થોડુંક ટવીસ્ટ કરી ને મે ગણતિદાદાન ને પ્રસાદ માં ધરાવવા માટે કોકોનટ લાડુ બનાવ્યા.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં દૂધ ઉમેરો.દૂધ ગરમ થાય એટલે તેને ખાંડ એડ કરીશું. હવે ખાંડ ઓગળી જાય એટલે તેમાં કોપરાનું છીન એડ કરો.
એક બાઉલમાં ૨ ચમચી દૂધ લઇ તેમાં ચપટી મોહનથાળ નો કલર એડ કરી મિક્સ કરી લો. - 2
હવે ગેસ બંધ કરી તેમાં કલર વાળુ દૂધ એડ કરી બરાબર મિક્સ કરી લો.
હવે મિશ્રણ થોડું ઠંડું થાય એટલે તેના લાડુ વાળી દો.અને તેને બદામ થી ગાર્નિશ કરો. - 3
તો તૈયાર છે આપના કોકોનટ લાડુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પપૈયા કોકોનટ લાડુ (Papaya Coconut Ladu Recipe In Gujarati)
#GCઆ લાડુ પપૈયા અને કોકોનટ માંથી રેડી કર્યા છે કારણકે ગણપતિને લાડુ બહુ જ મનમોહક હોય છે Nipa Shah -
રોઝ કોકોનટ લાડુ (Rose Coconut Ladoo Recipe In Gujarati)
#RC3નાળિયેર વેઇટ લોસ માટે લાભદાયક છે. હાર્ટ હેલ્થ અને ઇમ્યુન સિસ્ટમ માટે પણ લાભદાયક છે..આજે મે લાડુ બનાવ્યા છે એ ગણપતિ બાપ્પા ને ધરાવ્યા છે.. Sangita Vyas -
પંચરંગી સ્ટફ લાડુ(stuff ladu recipe in gujarati)
#GC#ઓગસ્ટલાડુ એ ગણપતિબાપા ના પ્રિય..મે આજે અલગ જ રીતે પંચરંગી સ્ટફ લાડુ બનાવ્યા છે. Jagruti Chauhan -
ટોપરા ના લાડુ (Topra Ladoo Recipe In Gujarati)
#CR#coconut recipeઆજે મેં ટોપરા ના લાડુ બનાવ્યા છે તો શેર કરું છું કોકોનટ રેસિપી ચેલેન્જ Pina Mandaliya -
કોકોનટ મલાઈ લાડુ (Coconut Malai Ladoo Recipe In Gujarati)
#RC2Coconut malai laduકોકોનટ-મલાઈ લાડુ.આ રેસીપી રેનબો ચેલન્જ માં સફેદ રેસીપી માટે અને અપકમિંગ ગૌરીવ્રત માટે ખૂબ અપ્રોપ્રિએટ છે ..ખૂબ ઓછા સામાન સાથે ટેસ્ટી ડીશ રેડી થાય છે. Naina Bhojak -
કોકોનટ લડ્ડુ (Coconut Ladoo Recipe In Gujarati)
#CCCક્રિસમસ માટે સ્પેશ્યિલ કોકોનટ લડ્ડુ જે ઝડપ થી બની જાય છે અને ટેસ્ટ માં પણ ફાઈન બન્યા છે તો તમે પણ જરૂર થી try કરશો Hetal Kotecha -
-
કોકોનટ કૂકીઝ(Coconut Cookies Recipe In Gujarati)
મને કોકોનટ ફ્લેવર્સ કે કૉકોનટ સાથે ના બિસ્કીટ, ચોકલેટ. બહુ ભાવે ,તેથી આજે મારા માટે એ બનાવ્યા, ઘણા સમય પછી ખાધા ....બહુ મજા આવી ...તમે પણ બનાવજો હો...... Sonal Karia -
કેસર કૉકોનેટ લાડુ (Kesar Coconut Ladu Recipe In Gujarati)
#GC#માઇઇબુકગણેશજી ને પ્રસાદ માં ધરાવા માટે કૉકોનેટ લાડુ બનાવ્યા છે . Vrutika Shah -
કોકોનટ જેગરી લાડુ (Coconut Jaggery Ladoo Recipe In Gujarati)
કોકોનટ જેગરી લાડુ વિથ મિલ્કમેઇડ #CR Mudra Smeet Mankad -
પાન કોકોનટ લાડુ (Paan Coconut Laddu Recipe in Gujarati)
#CR#coconut#cookpadgujarati આપણે અત્યાર સુધી મોતીચૂરના, ચુરમાના, લાસા લાડવા વગેરે વિવિધ સ્વાદના લાડવા આરોગ્યા હશે પરંતુ અહી તમારા માટે પાન કોકોનટના લાડુની રેસીપી લઈને આવી છું…હવે થોડા દિવસો પછી ગણપતિ બાપ્પા નો તહેવાર ગણેશ ચતુર્થી આવી જ રહ્યો છે. તો આ ગણેશ ચતુર્થી પર તમે પણ આવા પાન કોકોનટ લાડુ બનાવી ને ગણપતિ જી ને પ્રસાદ તરીકે ભોગ ચઢાવી સકો છો. આ લાડુ ખૂબ જ સરળ રીત થી આસાની થી ઘર માં રહેલી સામગ્રી માંથી જ બનાવી સકો છો. આ લાડુ માં ગુલકંદ અને ડ્રાય ફ્રુટ નું સ્ટફિંગ ભરી ને બનાવવાથી આ લાડુ નો સ્વાદ એકદમ સ્વાદિષ્ટ લાગે છે. Daxa Parmar -
મેથી લાડુ (Methi ladoo Recipe in Gujarati)
#MW1વસાણાંમેથી ના લાડુમેથી ના ગુણધર્મો વિશે તો બધા ને ખબર જ છે. મેથી માં કડવાશ હોવાથી બધા ને પસન્દ હોતી નથી પણ મેથી શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. શિયાળા માં તો મેથી ખાવી જ જોઈએ. આજે મે મેથી ના લાડુ કડવા ના લાગે એ રીત થી બનાવ્યા છે.આખો લાડુ ખવાય જાય પછી છેલ્લે થોડી કડવાશ લાગે. તો એકવાર જરૂર થી ટ્રાય કરજો. અને એકવાર જરૂર થી રેસિપી વાંચશો. Jigna Shukla -
ચુરમાના લાડુ (Churma ના Ladu Recipe In Gujarati)
#GC ગણપતી બાપા મોરીયા ધીમા લાડુ ચોરીયા આજે ગણેશ ચતુથીૅ છે તો મે ગણપતી બાપા ને પ્રસાદ મા ધરવા માટે બનાવ્યા છે. Devyani Mehul kariya -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#MDC મારી mummy એ શીખવ્યા છે લાડુ કરતા અત્યારે મારી mummy ને હુ બહૂ miss કરુ છું તેમની યાદ મા મે લાડુ બનાવ્યા Vandna bosamiya -
કોકોનટ સીંગ ના લાડુ(peanut coconut ladoo Recipe in Gujarati)
એકલા સીંગ અને કોકોનટ ના લાડુ તો આપણે બનાવતા જ હોઈએ છે. ઓછા ઘી માં બનતા આ લાડુ ખાવા માં હેલ્ધી ને સાથે ટેસ્ટી પણ છે. ગોળ માંથી બનાવ્યા હોવાથી એનો ટેસ્ટ બહુ સરસ લાગે છે. Rinkal’s Kitchen -
તિરંગા કોકોનટ લાડુ (Tiranga Coconut Ladu Recipe In Gujarati)
#TR ત્રિરંગી રેસીપી આપણે આ વર્ષે ૧૫ મી ઓગસ્ટે આઝાદી નો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ. આ દિવસે આપણે અંગ્રેજો ની ગુલામી માં થી આઝાદ થયા હતા. એ ખુશી માં આ તહેવાર ધામધૂમ થી ઉજવવા માં આવે છે. આ પર્વ ની ખુશી માં મે આજે તિરંગા લાડુ બનાવ્યા છે. Dipika Bhalla -
લાડુ(Ladoo Recipe in Gujarati)
#GA4#Week14#Ladooઆમ તો અપને લાડુ બહુ અલગ અલગ રીત બનાવતા જ હોય છીએ તો આજે મેં ચોખા ના લોટ માં ગોળ નો ઉપયોગ કરીને બનાવ્યા છે જે શિયાળા માટે પણ બેસ્ટ છે Vijyeta Gohil -
-
કોકોનટ લાડુ.(Coconut Ladoo Recipe in Gujarati.)
#CRPost 3 કોકોનટ લાડુ ફ્રેશ કોકોનટ અને ઓર્ગેનિક ગોળ ના પાઉડર નો ઉપયોગ કરી બનાવ્યા છે.ખૂબ જ સરળ અને હેલ્ધી ટ્રેડિશનલ વાનગી છે. Bhavna Desai -
કોપરા ના લાડુ(Coconut ladoo Recipe in Gujarati)
#GA4#week14#પઝલ-લાડુ કોપરા લાડુ મારા અને મારા દીકરા ના ફે - વરિટ છે. અને એકદમ જલ્દી બની જાય છે. તો તમે જરુર થી બનાવજો. આમાં ડ્રાયફ્રુટ અને ઈલાયચી ના દાણા નાખવાથી આનો સ્વાદ સારો લાગે છે. Krishna Kholiya -
બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
આ મારી મમ્મી ની રેસીપી છે. મે એમને બનાવતા જોઈને શીખી છે. #MA Bela Doshi -
પાન ગુલકંદ લાડુ(paan ladu recipe in gujarati)
#gc ખાસ પ્રસાદ માટે જ બનાવ્યા છે. ચોકલેટ બને તો ગણેશજી માટે કેમ લાડુ નહી.Hema oza
-
કોકોનટ લાડુ (Coconut Ladoo Recipe In Gujarati)
#CRકોકોનટ એ ખનીજ તત્વો થી ભરપૂર છે. નારિયેળ તથા સૂકું ટોપરું એમ બંને રીતે ગુણકારી છે. Jyoti Joshi -
પાન લાડુ (Paan Ladoo Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ મીઠી રેસીપી જે બનાવવાની સરળ અને ઝડપી છે અને પાનનો સ્વાદ આપે છે.અલગ અલગ પ્રકારના લાડુ તમારા ઘરે બનાવતા હશો પણ આજે તમને પાનના લાડુ બનાવીને મહેમાન આવ્યા હોય તો તેમને ખાવાની મજા પડી જશે ઘરે જ બનાવો પાનના લાડુ. ભોજન પછી પાનના લાડુ ખાવાની મજા આવશે. તેને તમે બે દિવસ સુધી બહાર રાખી શકો છો.#AsahiKaseiIndia Nidhi Sanghvi -
કોકોનટ લાડુ (Coconut Ladoo Recipe In Gujarati)
#CR લાડુ એક પ્રકાર ની ભારતીય મીઠાઈ છે, જે જુદી જુદી સામગ્રી થી ઘણાં પ્રકાર ના બનાવી શકાય છે.પ્રાચીન કાળ માં લાડુ નું કોઈ પણ ઉત્સવ માં ભોજન સમારંભ માં વિશેષ પ્રકાર નું મહત્વ હતું. મંદિર માં ભગવાન ના પ્રસાદ માં લાડુ નો ભોગ ચઢાવાય છે.મહારાષ્ટ્ર માં ગણેશજી ને ખાસ કોપરા ના લાડુ અથવા મોદક નો પ્રસાદ હોય છે.ગણેશચતુર્થી માં દસ દિવસ અલગ અલગ ભોગ ગણેશજી ને અર્પણ કરવામાં આવે છે. એમાં પહેલા દિવસે કોપરા ના લાડુ નો ભોગ ચઢાવવા માં આવે છે. Dipika Bhalla -
ચૂરમાં ના લાડુ(churma na ladu recipe in gujarati)
#GCઆજે મેં ગણેશ ચોથ ના પ્રસાદ માટે પરંપરાગત ચૂરમાં ના લાડુ બનાવ્યા છે Dipal Parmar -
કોકોનટ હલવો (Coconut Halwa Recipe In Gujarati)
#GA4#Week6#Coconut halvo.કોકોનટ હલવો એ ખૂબ ઝડપ થી બનતો અને સ્વાદિષ્ટ પ્રસાદ નો ઓપ્શન છે કોકોનટ ને હલવા ની રૂપેએ પણ સર્વ કરી શકો છો અને એમાં કોઈપણ ફ્લેવર પણ આપી શકો છો આજે મેં કેસર પિસ્તા ફ્લેવર આપી ને હલવો બનાવી પીસીસ માં સર્વ કર્યો છે Naina Bhojak -
-
મલાઈ લાડુ(malai ladu recipe in gujarati)
#GC ખાસ ગણેશજી માટે 10 મિનિટ માં ત્રણ જ વસ્તુ માંથી સ્વાદિષ્ટ પ્રસાદ બની જાય અને બધા ને ભાવે તેવો Dipika Malani -
ચૂરમાના લાડુ(Churma na ladoo recipe in Gujarati)
#GC#PRગણેશ ચતુર્થીનો તહેવાર આવે એટલે ચૂરમાના લાડુ તો બધાના ઘરમાં બનાવતા જ હોય છે.મે આ લાડુ મારા મમ્મી પાસેથી શીખેલા છે. Hetal Vithlani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13487126
ટિપ્પણીઓ (2)