રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

15 min
2 loko
  1. 1/2 બાઉલ મોરૈયો
  2. 1/4છાશ
  3. 1/4 સ્પૂનજીરું
  4. તેલ વઘાર માટે
  5. 1લીલું મરચું
  6. લીમડાના પાન વઘાર માટે
  7. મીઠું સ્વાદ મુજબ
  8. 1/2 સ્પૂનહળદર
  9. કોથમીર ગાનીશ માટે

રાંધવાની સૂચનાઓ

15 min
  1. 1

    પ્રથમ મોરૈયાને સાફ કરી પાંચ મિનિટ સુધી છાશમાં પલાળી દેવો.

  2. 2

    હવે એક કડાઈમાં તેલ લઇ વઘાર માટે નો બધો મસાલો નાખી અને તેમાં છાશ વાળો મોરૈયો ઉમેરો.

  3. 3

    હવે તેમાં હળદર અને મીઠું નાખી તેને હલાવતા રહેવું બસ તો આ રીતે મોરૈયો તૈયાર થઈ જશે.

  4. 4

    વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં બાફેલા બટાકા પણ ઉમેરી શકાય. અને કોથમીરથી ગાર્નિશિંગ કરવું.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

shivangi antani
shivangi antani @shivangi
પર

Similar Recipes