મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાચા જ મકાઈના દાણા કાઢી લો, હવે કુકરમાં તેલ ગરમ કરવા મુકો, તેલ ગરમ થાય એટલે પછી તેમાં રાઈ અને હિંગનો વઘાર કરી પછી તેમાં લસણ આદુ-મરચાની પેસ્ટ ઉમેરો, ત્યારબાદ તેમાં મકાઈના દાણા ઉમેરો.
- 2
હવે તેમાં હળદર અને મીઠું ઉમેરી બરાબર બધું મિક્સ કરો. હવે તેમાં પાણી નાખી કૂકરની ઢાંકણ બંધ કરી ૨ થી ૩ સિટી કરી લો, કૂકર ઠંડું પડે પછી તેમાં લીંબૂ અને ખાંડ મિક્સ 2-3 મિનિટ માટે પાછુ થવા દો.
- 3
કૂકર ઠંડું પડે પછી સર્વિંગ બાઉલમાં લઈ નાયલોન સેવ અને દાડમ ભભરાવી ને ગરમ મકાઈ નો ચેવડો સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મકાઈ નો ચેવડો
#સુપરસેફ 3#week3આ રેસીપી મેં થોડા ફેરફાર થી બનાવી છે. ખુબ જ સરસ બની છે.થેંક્યુ@Hiral panchal. Nirali F Patel -
-
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
મકાઈ નો ચેવડો એ આમ તો પંચમહાલ બાજુ ની વાનગી છે પણ હવે આખા ગુજરાતમાં પ્રસિદ્ધિ પામી છે. ચોમાસા ની ઋતુ માં તાજી મકાઈ લાવી છીણી ને બનાવામાં આવતો ચેવડો કે મકાઈ નો દાણો ખાવાની મજા જ કઈ જૂદી છે. મકાઈ ના ચેવડા માટે અમેરિકન કે દેશી મકાઈ લઈ શકાય. Dhaval Chauhan -
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
#childhood#cookpadindia#cookpadgujaratiઅમે નાના હતા ત્યારથી મમ્મી રેગ્યુલર મકાઈનો ચેવડો બનાવતા.આજે પણ તે એટલો જ સરસ બનાવે છે. મેં પણ તેની રેસિપી ફોલો કરીને મકાઈનો ચેવડો બનાવ્યો છે. Unnati Desai -
-
-
-
મકાઈ નો ચેવડો(Makai નો chevdo recipe in gujarati)
#MAઆપણા બધા ના જીવન માં મા નું ખૂબ મોટું યોગદાન રહેલું હોય છે. મા પાસે થી આપણે ઘણું શીખીએ છીએ. મેં મારી મમ્મી પાસે થી ઘણી નવી નવી વાનગીઓ શીખી છે. જેમાંની એક છે મકાઈ નો ચેવડો. આ ડિશ ખાવામાં હેલ્થી છે ઉપરાંત ખૂબ સ્વાદિષ્ટ અને ચટપટી લાગતી હોય છે. Shraddha Patel -
-
લીલી મકાઈ નો ચેવડો (Lili Makai Chevda Recipe In Gujarati)
આ મધ્ય પ્રદેશ ની પ્રખ્યાત વાનગી છે , પણ હવે આખા ગુજરાત અને ગુજરાતીઓ માં બહુ જ ફેમસ થઈ ગઈ છે.Cooksnapfolloweroftheweek@Bhavna1766 Bina Samir Telivala -
મકાઈ નો લીલો ચેવડો (Makai Lilo Chevado Recipe In Gujarati)
#SJRઅત્યારે ચોમાસામાં સ્વીટ કોર્ન બહુ સરસ આવે.ચોમાસામાં આ મકાઈ ની રેસીપી ગરમાગરમ ખાવા ની બહું જ મજા પડે છે. તો જરૂર ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
-
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
#GA4 #Week8 આમતો મકાઈ ચોમાસા તેની સીઝન માં આવે પણ અત્યારે બારે માસ મકાઈ મળે છે મારાં ઘરે બધા ને બહુ ભાવે છે એટલે આજે મેં મકાઈ નો દાણો બનાવ્યો છે Bina Talati -
મકાઈ નો ચેવડો(Corn Chevdo Recipe in Gujarati)
આ મકાઈ નો ચેવડો દેશી મકાઈ માંથી બનાવા માં આવે છે જ્યારે પણ બજાર માં દેશી મકાઈ મળે એમાં લઈ આવી ને બનાવે દઈએ છે.અમારા ઘર માં બધા ને ભાવે છે. આમાં મકાઈ ને છીનવી મેહનત છે પણ લાગે સરસ અને ભાવે પણ એટલે મેહનત કરી લેવ છું Ami Desai -
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
અમેરિકન મકાઈ માંથી બનતો આ ચેવડો એકદમ ટેસ્ટી, પ્રોટીન અને ફાઇબર થી ભરપુર હોય છે, Kinjal Shah -
-
લીલી મકાઈ નો ચેવડો (Lili Makai Chevdo Recipe In Gujarati)
#MRCમોન્સૂન માં લીલી મકાઈ ખાવાની મજા આવે છે. જેમાંથી કોઈપણ વાનગી બનાવીને ખાઈ શકાય . Kshama Himesh Upadhyay -
-
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
#RC1#RECIPE2આ મકાઈનો ચેવડો આમ તો સફેદ મકાઈ માંથી બને છે. હવેના સમયમાં એ બહુ મળવા કરતી નથી જેથી કરીને આજે મે પીળી મકાઈ માંથી બનાવ્યું છે. આ મકાઈનો પણ ચેવડો એટલું જ સરસ અને ટેસ્ટી બને છે. તમે આ ચેવડા ને સવારના નાસ્તામાં સાંજે ચા સાથે બનાવી શકો છો. ચેવડા માં દૂધ ઉમેરવું optional છે જો તમને ના ગમતું હોય તો તમે એના વગર પણ બનાવી શકો છો.મારી ખૂબ જ પ્રિય વાનગીઓમાં ની એક આ વાનગી વરસાદની સિઝનમાં હું ખૂબ જ પસંદ કરું છું. ખૂબ જ ટેસ્ટી હોવા સાથે ખૂબ જ હેલ્ધી પણ છે. Chandni Kevin Bhavsar -
મકાઈ ના ભજીયાં (Makai Bhajiya Recipe In Gujarati)
#SJR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
#FM મકાઈ નો ચેવડો બનાવવા માં ખુબજ સરળ છે, ખાવામાં એટલોજ સ્વાદીષ્ટ લાગે છે.મકાઇ માં ઘણા વિટામિન હોય છે તો એનો ભરપુર ઉપયોગ કરવો જોઈએ. Dabgar Rajeshwari -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15426227
ટિપ્પણીઓ (2)