રાંધવાની સૂચનાઓ
- 1
જાડા તળીયા વાળી કઢાઇમા દૂધ ગરમ કરવા મૂકો. દૂધ ઉકળે એટલે મધ્યમ તાપે દૂધ 1/2 થાય ત્યાં સુધી કિનારે ચોંટેલી મલાઈ ઉખેડી દૂધમા ઉમેરીને હલાવતા રહો. પછી ગેસ ધીમો કરી તેમા સાકર ઉમેરો.
- 2
સાકર ઓગળે એટલે મિલ્ક પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરો. પછી લીબુંનો રસ ઉમેરો અને દાણાવાળો માવો બને ત્યાં સુધી હલાવતા રહો.
- 3
પછી એક બાઉલમાં માવો કાઢી લો અને થોડો થંડો થાય એટલે ઘીવાળા હાથથી થોડુ મસળીને ગોળો બનાવી તેના લુવા પાડી પેંડા વાળી લો. પેલા ઠંડા થાય પછી એરટાઈટ ડબામાં સ્ટોર કરી લો.
Similar Recipes
-
-
-
મલાઈ પેંડા(malai penda recipe in gujarati)
અતિ પ્રખ્યાત એવી આ ભારતીય મીઠાઇ મલાઇ પેંડા એક શાહી મીઠાઇ છે. અહીં દૂધને ફાડીને શાહી બનાવટવાળો માવો તૈયાર કરવામાં આવ્યો છે અને પછી તેમાં સુગંધી ઇલાયચી અને કેસર મેળવવાથી એવી મધુર મીઠાઇ બને છે જેનો કોઇ પણ પ્રતિકાર ન કરી શકે. તેની તીવ્ર સુવાસ અને મજેદાર ખુશ્બુ વડીલોને પસંદ આવે એવી છે અને તેની માવાવાળી રચના નાના ભુલકાઓને પણ એટલી જ ગમે એવી છે. આમ કોઇ પણ રીતે મલાઇ પેંડા એક બ્લોકબસ્ટર મીઠાઇથી ઓછી ગણી શકાય એવી નથી. Vidhi V Popat -
મલાઈ પેંડા નો પ્રસાદ (Malai Penda Prasad Recipe In Gujarati)
#DIWALI2021#mr#cookpadgujrati#Cookpadindia Jayshree Doshi -
-
-
મલાઈ ના થાબડી પેંડા (Malai Thabdi Penda Recipe In Gujarati)
#EB#Week 16થાબડી પેંડાથાબડી પેંડા સ્વાદમાં બહુ જ સરસ બને છે. મેં આજે મલાઈમાંથી થાબડી પેંડા બનાવ્યા છે જે સ્વાદ માં બહુ જ સરસ છે.. Jyoti Shah -
-
-
-
મલાઈ પેંડા (Malai Penda Recipe in Gujarati)
મલાઈ માંથી જ્યારે ઘી બનાવીએ ત્યારે જે વધે e kittu કે બગરું બહુ બધી રીતે વાપરી શકાય છે. ક્યારેક હું એ હાંડવો કે મુઠીયા ના લોટ મા નાખું છું એનાથી બહુજ પોચા બને છે. તો ક્યારેક એમાંથી પેંડા બનાવું છું. આજે એ જ શેર કરી છે. Kinjal Shah -
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#EB#week16#ff3 આ એક એવી સ્વીટ છે જે બધા ને ભાવતી હોય છે.અને ઘરે આસાની થી બની જાય છે.ફરાળ માં પણ ખાય શકાય છે. Varsha Dave -
ઇન્સ્ટન્ટ માવા પેંડા (Instant Mava Penda Recipe In Gujarati)
#GC#નિગમ ઠક્કર ની માવા ની રેસિપી જોઈ ને ઓછા સમય માં સરળ રીતે મેં પેંડા બનાવ્યા છે. Dipika Bhalla -
કેસર મલાઈ પેંડા (kesar malai penda recipe in gujarati)
#ઉપવાસઆ પેંડા માં મે કેસર અને ઈલાયચી નો ઉપયોગ કર્યો છે. આ પેંડા માં કેસર નો ફ્લેવર છે . આ પેંડા ફરાળી પેંડા છે . આ પેંડા ઉપવાસમાં ખાઈ શકાય છે. Parul Patel -
મલાઈ પેંડા (Malai Peda Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#malaipeda@Ekrangkitchen @Disha_11 @hetal_2100 Riddhi Dholakia -
-
-
મલાઈ કેસર પેંડા (Malai Kesar Peda Recipe In Gujarati)
#SGC#ATW2#TheChefStory દૂધ ની મલાઈ માંથી અસલ બહાર જેવા જ પેંડા બને છે.જે સ્વાદ માં ખુબ સરસ લાગે છે.આ સ્વીટ લગભગ બધા ની પ્રિય હોય છે. Varsha Dave -
-
-
માવા પનીર પેંડા(mava paneer penda recipe in gujarati (
💐Wednesday. 1💐 રેસીપી 58.ઘરે માવો અને પનીર કાઢીને બનાવેલા માવા પનીર પેંડા જે દૂધ જેવા સફેદ અને ખાવામાં ટેસ્ટી છે. Jyoti Shah -
-
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#EB#Week16#ff3#ફરાળીરેશીપી#ફાસ્ટ & ફેસ્ટીવચેલેન્જ#childhood Smitaben R dave -
-
-
ઇલાયચી મલાઈ લસ્સી (Ilaichi Malai Lassi Recipe In Gujarati)
#mrpost3 આ લસ્સી પેટ ની ગરમી ને નષ્ટ કરે છે.ઉપવાસ એક ટાણા માં બનાવી શકાય છે.સ્વાદ માં ખૂબ સરસ લાગે છે. Varsha Dave -
-
-
રોયલ રસ મલાઈ કેક (Royal Ras Malai Cake Recipe In Gujarati)
ફ્રેન્ડસ અત્યારે કેક માં ઘણા બધા variation બનતા હોય છે તો અહીં મેં એક આવી જ રોયલ કેક બનાવી છે જેમાં રસ મલાઈ નો ટેસ્ટ આપીને ટ્રાય કરેલી છે એકદમ ડીલીસીયસ બની છેવેનીલા સ્પોન્જ કેક અને રસગુલ્લાનો ભારતીય મિશ્રણ સંપૂર્ણપણે દિવ્ય છે. પ્રસંગો, તહેવારો માટે એક સંપૂર્ણ ડેઝર્ટ રેસીપી.#cookwellchef#EB#AsahiKaseiIndia Nidhi Jay Vinda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15427970
ટિપ્પણીઓ (8)