મકાઈ ના ભજીયા (Makai Bhajiya Recipe In Gujarati)

patel dipal
patel dipal @cook_26495419
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 થી 4 સર્વિંગ્
  1. 2અમેરિકન મકાઈ
  2. 3-4 ચમચીબેસન
  3. 7-8લીલા મરચા
  4. ચપટીખારો
  5. તેલ તળવા માટે
  6. મીઠુ સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    મકાઈની છાલ ઉતારી તેને છીણી લો, તેમાં ચણા નો લોટ, મીઠુ, ચપટી ખારો,સમારેલા લીલાં મરચાં ઉમેરી બરાબર મિક્સ કરી લો

  2. 2

    પછીએક કડાઇ માં તેલ ગરમ કરવા મૂકો તેમાં તેના ભજીયા તળી લો અને ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
patel dipal
patel dipal @cook_26495419
પર

ટિપ્પણીઓ

Similar Recipes