ટુટી ફ્રુટી મફિન (Tutti Frutti Muffin Recipe In Gujarati)

Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
એગલેસ મફીન
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદો,બેકિંગ પાઉડર, બેકિંગ સોડા ભેગુ કરી 2 વાર ચાળી લો.
- 2
બીજા બાઉલ મા રૂમ ટેમ્પરેચર વાળુ દહીં,તેલ અને દળેલી ખાંડ મિક્સ કરી ખૂબ ફેટી લો.મનપસંદ એસનસ મીક્ષ કરો.
- 3
મેંદો ના મિશ્રણ મા ટુટી ફ્રુટી ઊમેરો.અને એને દહીં વાળા મિશ્રણ મા ઊમેરો.જરૂર હોય તેમ દૂધ ઊમેરો. ફૂડ કલર અને લીંબુ નો રસ ઉમેરો.કટ ફોલ્ડ મુજબ મીક્ષ કરો.રીબીન કનસીસટનસી જેવુ ખીરૂ તૈયાર થઈ જાય એટલે પેપર કપ મા 3/4 ભરો.
- 4
160* પ્રીહીટ માઇક્રોવેવ માં કનેક્શન મોડ પર 20 મિનિટ માટે મફીન પ્લેટ મા કપ મૂકી બેક કરો.ઉપર ટુટીફ્રુટી,ચોકલેટ ચિપ્સ થી સજાવો.
- 5
- 6
તપેલા,કડાઇ મા પણ ગેસ પર ઓછા તાપ થી પણ કરી શકાય.(20 મિનિટ)
- 7
20 મિનિટ બાદ ટુથ પીક થઈ મફીન ચેક કરો.
- 8
મફીન ગરમ અથવા ઠંડા થાય એટલે સવઁ કરો.***
- 9
ચોકલેટ મફીન મા 3/4 મેંદો અને 1/4 કોકો પાઉડર + દૂધ મા ચપટી કોફી પાઉડર,ચોકલેટ ચિપ્સ નુ વેરીયેશન થસે.
પ્રતિક્રિયાઓ
Top Search in
દ્વારા લખાયેલ
Similar Recipes

ટુટી ફ્રુટી મફિન (Tutti Frutti Muffin Recipe In Gujarati)
#Viraj#childhood


વેનીલા ટુટી ફ્રુટી મફીન્સ (Vanilla Tutti Frutti Muffins Recipe
#Viraj#CookpadGujarati આ વેનીલા ટુટી ફ્રુટી મફીન્સ @Vivacook_23402382 ji na zoom live session માં બનાવ્યા હતા....Thank you so much to all cookpad team and all admins for this type of nice session....Thank you so much viraj ji for your best learning recipe ...ખરેખર તમારી રેસિપી મુજબ આ મફિન્સ એકદમ સોફ્ટ ને જાળીદાર બન્યા હતા.


ટુટી ફ્રુટી મફીન્સ (Tutti Frutti Muffins Recipe In Gujarati)
#XS#MBR9#WEEK9


ટુટી ફ્રુટી ટી ટાઈમ કેક (Tutti Frutti Tea Time Cake Recipe In Gujarati)
#WD "Happy womens day" આ રેસિપી હું arti thakker ને dadicat કરી છું.જેમને મને આ cookpad team મા જોઇન્ટ કરી તો મને અલગ અલગ રેસિપી બનાવવા મળે છે આ રેસિપી હું mrs viraj prashant vasavda જી ને cooksnap કરી છે અને તેમાં થોડા ફેરફાર કરી ને અહી મૂકી છે.


ટુટી ફ્રુટી બિસ્કિટ (Tutti Frutti Biscuit Recipe In Gujarati)


વેનિલા કેક (Vanilla Cake Recipe in Gujarati)
એગલેસ દહીં વાળી ખૂબજ સરસ કેક બની છે...ટી ટાઇમ કેક છે.


ઘઉંના લોટની ટુટી ફ્રુટી કેક (Wheat Flour Tutti Frutti Cake Recipe In Gujarati)
#SFR#SJR#JANMASHTAMI SPECIAL


ટુટી ફ્રુટી મફીન્સ (Tutti Frutti Muffins Recipe In Gujarati)


મેંગો ટુટી ફ્રુટી કેક (Mango Tutti Frutti Cake Recipe in Gujarati)
#WorldBakingDay#cooksnapweek મીઠી કેરીનો જીભ-ટિકલિંગ સ્વાદ કોને નથી ગમતો? ખરેખર, કેરી આપણા જીવન સાથે નજીકથી જોડાયેલી છે અને જ્યારે ઉનાળામાં મોસમમાં જોરદાર તડકો પડતો હોય છે, ત્યારે આપણે દરરોજ કેરી ને લગતી અલગ અલગ વાનગી બનાવતા જ હોઈએ છીએ. આ મેંગો ટુટી ફૂટી કેક તમારા કેરીના સંગ્રહમાં ઉમેરવાની બીજી એક આનંદપ્રદ રેસીપી છે. કેરીના અનિવાર્ય સ્વાદવાળી નરમ અને ફ્લફી કેક, દૂધ અને ડ્રાય ફ્રુટ ટૂટી ફૂટી ના સ્વાદ અને વેનીલાની રંગીનતા સાથે જોડાયેલું છે. આ કેક ટી ટાઈમ ની કેક છે...તો આ કેક ને ખાવાની લહેજત તો ટી સાથે જ માણવાની મઝા આવે છે...આ કેક તો બાળકો ની ખુબ જ પ્રિય છે..કારણ કે બાળકો ની ફેવરિટ ટૂટી ફૂટી નો સમાવેશ આ કેક માં કરેલો છે.


ટુટી ફ્રુટી સ્પોન્જ કેક (tutti frutti sponge cake recipe in gujarati)
#ccc#christmas challenge#cookpad's


ટુટી ફ્રુટી બિસ્કીટ (Tutti Frutti Biscuit Recipe In Gujarati)
બિસ્કીટ એમ તો બધા ને ભાવતા જ હોઈ છે પણ એમાં અલગ અલગ ટેસ્ટ આવતા હોઈ છે જે વધુ ટેસ્ટી બનાવે છે એવા જ એક પાઉડર ને ટુટી ફૂટી થી બનતા બિસ્કીટ બનાવ્યા છે જે ખુશ જ સરસ અને બાળકો ને પણ ખુશ ભાવે છે.


એગ્લેસ ટુટી ફ્રૂટી કેક(Eggless tutti Frutti Cake Recipe in Gujarati)
#GA4#week22#cookpadindia સામાન્ય રીતે બધી કેક બનાવવા ઇંડાનો ઉપયોગ નરમ બનાવવા માટે કરવો જરૂરી છે, પણ જો તમે ઇંડા વાપરવાનું પસંદ કરતા નથી અથવા શાકાહારી છો.તો ઘરે કેક સોફ્ટ બનાવવી છે તો આ એગલેસ વેનીલા સ્પોન્જ કેક રેસીપીનું પગલું બાય સ્ટેપ ફોટો ગાઇડ સાથે, કાળજીપૂર્વક માપેલા ઘટકો અને પ્રક્રિયાના વિગતવાર સમજૂતી સાથે, ઘરે નરમ અને સ્પોંગી કેક બનાવવી ખૂબ જ સરળ છે. અન્ય વેનીલા કેક રેસિપિથી વિપરીત, આ રેસીપી માખણ અથવા કન્ડેન્સ્ડ દૂધનો ઉપયોગ કર્યા વગર . તેના બદલે, તે કેકને સ્પોંગી અને રુંવાટીવાળું બનાવવા માટે સાદા દહીં (દહીં), બેકિંગ સોડા અને બેકિંગ પાવડરનો ઉપયોગ કરે છે. સાદો દહીં અને પકવવાનો સોડા એક બીજા સાથે પ્રતિક્રિયા આપે છે જે કેકને નરમ બનાવે છે...


વેનીલા હાર્ટ કૂકીઝ & ચોકલેટ ચિપ્સ કૂકીઝ(cookies recipe in gujarati)
#NoOvenBaking#week4


ટુટી ફ્રુટી કેક (Tutti Frutti Cake Recipe In Gujarati)
ક્રિસમસ સ્પેશિયલ ટુટી ફ્રુટી કેક બાળકો માટે બનાવી છે બહુ ટેસ્ટી હેલ્ધી બની છે 😋મેરી ક્રિસમસ ઓલ ઓફ યુ🎄⭐🎉


ચોકલેટ ટુટી ફ્રુટી કેક (Chocolate Tutti Frutti Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#XS


બેકરી સ્ટાઇલ ટુટી ફ્રુટી કેક(Tutti Frutti Cake Recipe in Gujarati)


ટુટી ફ્રુટી કેક (Mix Flour Tutti Frutti Cake Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૨૯#સુપરશેફ2ઘરે બનાવેલી ક્રીમ વગરની કેક મારાં ઘરનાં સભ્યોની પ્રિય કેક છે.એટલે મને અલગ અલગ કેક બનાવવી ખુબ ગમે છે.દર વખતે કઈ ને કઈ નવું કરવાની ઈચ્છા થાય છે અને સફળ પણ થઉ છુ.એટલે ઘણો આનંદ પણ અનુભવ કરુ છુ. આપ સૌ પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો.


ટુટ્ટી ફ્રુટી કેક (Tutti Frutti Cake Recipe In Gujarati)
નવ નવી કેક બનાવાનું મને ખુબજ શૌક એ પણ કઢાઈમાં.આજે મેં સુજી નો કેક બનાવ્યોચાલો તો બનાવિએ


ટુટ્ટી ફ્રુટી કેક (Tutti Frutti Cake Recipe In Gujarati)
નવ નવી કેક બનાવાનું મને ખુબજ શૌક એ પણ કઢાઈમાં.આજે મેં સુજી નો કેક બનાવ્યોચાલો તો બનાવિએ


એગલેસ વૅનિલા કેક (Eggless Vanilla Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#baking* ફાધર ડે સ્પેશિયલ કેક ....આ કેક મે એકદમ સહેલી રીત થી બનાવી છે.


ટુટી ફૂટી (Tutti Frutti Recipe In Gujarati)
#MS


ટુટી ફ્રુટી મિલ્ક ફ્રૂટ કેક (Tutti frutti Milk Fruit Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia જોઈનેજ ગમી જાય એવા, અને ખાવા માં ટેસ્ટી aને સોફ્ટ એવા, મિલ્ક ફ્રૂટ કેક. જેમાં ટુટીફ્રૂટી નાખીને, એટ્રેકટીવ દેખાય. એવા ટૂટીફ્રૂટી મિલ્ક કેક સહુ ને ગમી જાશે. તો ચાલો કેક બનાવવાનું શરુ કરીયે...


ચોકલેટ કુકીઝ અને ટુટી ફ્રૂટી કુકીઝ (Chocolate Cookies Tutti Frutti Recipe In Gujarati)
#suhani#Diwali2021#Cookpadguj#cookpadind


ટુટી ફ્રુટી સ્પોન્જ કેક (Tutti Frutti Sponge Cake Recipe In Gujarati)
#JR3


ચોકલેટ મફિન્સ (Chocolate Muffins Recipe In Gujarati)
આ મફિન્સ ઝૂમ લાઈવ ઉપર વિરાજ બેન સાથે બનાવ્યા હતા ટેસ્ટી અને સોફ્ટ બન્યા હતા😍❣️


વેનીલા ટુટીફ્રુટી મફીન્સ (Venilla Tutee Frutee Muffins recipe i
#Virajઆ રેસીપી મે વિરાજ વસાવડા ના લાઈવ સેશન માં બનાવી હતી. આ મફિન્સ માં ટૂટી ફ્રૂટીની જગ્યાએ ડ્રાયફ્રુટ્સ પણ લઈ શકાય છે. આ મફીન્સ સ્વાદમાં ખુબજ યમ્મી લાગે છે. નાના બાળકોની ખૂબ જ ફેવરિટ હોય છે.


ટુટી ફ્રુટી કેક (Tutti Frutti Cake Recipe In Gujarati)
#GA4#Week22#cookpadgujrati#cookpadindia#egglesscake


વ્હાઈટ ચોકલેટ ટુટી ફ્રુટી ચીકી (White Chocolate Tutti Frutti Chikki Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#US


પપૈયાની ટુટી ફ્રુટી (Tutti Frutti Recipe in Gujarati)
#GA4#Week23


ચોકલેટ કપ કેક (Chocolate Cup Cake Recipe In Gujarati)
#suhani

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15429715
ટિપ્પણીઓ (16)