મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)

Amee Maniyar
Amee Maniyar @amee79
Jetpur

#શ્રાવણ

શેર કરો

ઘટકો

  1. 1 વાટકો ચણા નો લોટ
  2. 1 વાટકો ઘી
  3. 1 વાટકો ખાંડ
  4. બદામ ની કતરણ ગારનીશ કરવા માટે
  5. 1 ચમચીખાંડ
  6. 1 ચમચીદૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચણા નો લોટ લઈ તેમા 1-1 ચમચી ઘી અને દૂધ નો ધાબો દો અને ચારણી મા ચાળી લો જેથી કણીદાર લોટ બની જાય.

  2. 2

    ઘી ગરમ મૂકી તેમા લોટ ઉમેરો અને બરાબર બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેકી લો.

  3. 3

    ખાંડ મા ખાંડ ડૂબે તેટલુ પાણી નાખી દોઢ તાર ની ચાસણી તૈયાર કરો.

  4. 4

    તૈયાર લોટ ના મિશ્રણ મા ચાસણી ઉમેરો અને ઉપર બદામ ની કતરણ નાખી પિસ કરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amee Maniyar
Amee Maniyar @amee79
પર
Jetpur

ટિપ્પણીઓ

Similar Recipes