રાજગરા ની સેવ (Rajgira Sev Recipe In Gujarati)

Ila Bhimajiyani @IlaThaklar65
રાંધવાની સૂચનાઓ
- 1
રાજગરાનો લોટ ચાળી લો અને તેમાં મીઠું, મરી પાઉડર નાખીને બરાબર મિક્ષ કરી સેવ થાય એવો લોટ તૈયાર કરો.એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો.હવે સંચા માં લોટ ભરીને સેવ તૈયાર કરો.શીન્ગદાણા પણ તળી લો અને સેવ માં નાખી દો.ઊપરથી ખાંડ છાંટીને મિક્ષ કરી લો.આપણી સેવ તૈયાર છે સાથે એમાં થી બનતો ફરાળી ચેવડો પણ તૈયાર છે
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
રાજગરા ની સેવ નો ચેવડો (Rajgira Sev Chevdo Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#Farali#રાજગરો#ચેવડો Keshma Raichura -
રાજગરાની સેવનો ફરાળી ચેવડો (Rajgira Sev Farali Chevda Recipe In Gujarati)
#ChooseToCook#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
રાજગરા ની પૂરી (Rajgira Poori Recipe In Gujarati)
#ff2- શ્રાવણ માસ માં ઘણા લોકો એકટાણા, ઉપવાસ કરતા હોય છે.. તો તેના માટે અહીં રાજગરાની પૂરી બનાવેલ છે જેને સૂકી ભાજી કે દહીં સાથે ખાઈ શકાય છે.. Mauli Mankad -
રાજગરા નો શીરો (Rajgira Sheera Recipe In Gujarati)
#શ્રાવણ# જન્માષ્ટમી સ્પેશ્યલ ushma prakash mevada -
-
-
રાજગરા ની પૂરી (Rajgira Poori Recipe In Gujarati)
#SFR#cookpadindia#cookpadgujratiરાજગરા ની ફરાળી પૂરી Ketki Dave -
રાજગરા ની પૂરી (Rajgira Poori Recipe In Gujarati)
#ff3#શ્રાવણ#Cookoadgujrati#Cookpadindia Bansi Chotaliya Chavda -
રાજગરાની સેવનો ફરાળી ચેવડો(Rajgira Sev Farali Chevdo Recipe In Gujarati)
#MAમમ્મીના હાથ ની બધી જ વાનગી બહુ જ પસંદ છે. પણ ફરાળી ચેવડો વધારે પસંદ છે અને આ રેસીપી હું મારા મમ્મી પાસે થી શીખી છું. Monali Dattani -
રાજગરા ની સેવ (Rajgira Sev Recipe In Gujarati)
#ff2 આ ફરાળી સેવ છે.જે એકદમ ઝડપ થી બની જાય છે અને ટેસ્ટ મા પણ બહુ સરસ લાગે છે.આ સેવ નો ઉપયોગ ફરાળી ભેળ,ફરાળી આલુ ચાટ,ફરાળી બાસ્કેટ ચાટ વગેરે મા કરી શકાય.આ સેવ એકલી ખાવા માં પણ સરસ લાગે છે. Vaishali Vora -
રાજગરા નાં ફરાળી પરોઠા (Rajgira Farali Paratha Recipe In Gujarati)
#ff1શ્રાવણ માસ મા ઉપવાસ મા બહુ તળેલુ ન ખાવું હોય તો રાજગરા ના ફરાળી પરોઠા ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
રાજગરા ના લોટ ની સેવ (Rajgira Flour Sev Recipe In Gujarati)
#ff2જન્માષ્ટમી માં ખાસ આ સેવ અમે ફરાળ માં ફરાળી ભેળ માટે બનાવીએ છે. આમાં બાફેલા બટાકા,શીંગદાણા તળેલા,બટાકા ની વેફર અથવા બટાકા નું છીણ તળેલી ,આંબલી ખજૂર ની ચટણી,ગ્રીન ચટણી નાંખીને સરસ ભેળ બને છે. અત્યારે મેં સેવ બનાવી છે. તો બનાવજો. ટ્રાઈ કરજો. Krishna Kholiya -
રાજગરો અને બટાકા ની સેવ (Rajgira Bataka Sev Recipe In Gujarati)
#ff2#fride Ferrari recipe Jayshree G Doshi -
રાજગરા અને મોરૈયા ના ફરાળી પરાઠા (Rajgira Moraiya Farali Paratha Recipe In Gujarati)
#શ્રાવણ સ્પેશિયલ રેસીપી Rita Gajjar -
રાજગરા ના લોટની ફરાળી પૂરી (Rajgira Flour Farali Poori Recipe In Gujarati)
#Lets Cooksnap#લોટ ની રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindia#COOKSNAP THEME OF THE Week#*dipika*રાજગરાના લોટની સ્વાદિષ્ટ ફરાળી પૂરી કેરીનો રસ અને સૂકી ભાજી સાથે Ramaben Joshi -
રાજગરા નો શીરો (Rajgira Sheera Recipe In Gujarati)
#ff3#Cookpadindiaશ્રાવણ માસ ના સોમવાર અને અગિયારસ ના ફરાળ માં બનતી પરંપરાગત સ્વીટ ડિશ Rekha Vora -
-
રાજગરાના લોટની સેવ(rajgara lot ni sev in Gujarati)
#golden apron3#વિકમીલ ૩#માઇઇબુક પોસ્ટ ૨૬Komal Hindocha
-
-
-
-
સાબુદાણા અને શીંગદાણા નો ફરાળી ચેવડો (Sabudana Shingdana Farali Chevdo Recipe In Gujarati)
#શ્રાવણ#આઠમ જન્માષ્ટમી સ્પેશિયલ#Guess The Word Jayshree Doshi -
-
-
ફરાળી મસાલા પૂરી (Farali Masala Poori Recipe In Gujarati)
#શ્રાવણ#આઠમ જન્માષ્ટમી સ્પેશિયલ Jayshree Doshi -
રાજગરા આલુ સેવ (Rajgira Aloo Sev Recipe In Gujarati)
ફરાળ માં ખાસ દરરોજ કરતા વધારે ભૂખ લાગે છે. આ એક ફરાળી વાનગી છે છે નાની ભૂખ માટે બેસ્ટ ઓપ્શન છે. આપણા ગુજ્જુ બહેનો આમાં થી ધણા બધા ઓપ્શન બનાવી શકશે.#ff2 Bina Samir Telivala -
ફરાળી રાજગરા નો ચેવડો (Farali Rajgira Chevdo Recipe In Gujarati)
#ff2#fried Recipe#childhood#Cookpadindia#Cookpadgujarati Rekha Vora
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15438728
ટિપ્પણીઓ