રાજગરા ની પૂરી(Rajgira poori Recipe in Gujarati)

Dhara Tanna
Dhara Tanna @cook_26564014

#GA4#Week15

રાજગરા ની પૂરી(Rajgira poori Recipe in Gujarati)

#GA4#Week15

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપરાજગરાનો લોટ
  2. 1 ચમચીમીઠું
  3. 2 ચમચીમરી પાઉડર
  4. 1 ચમચીતેલ
  5. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ રાજગરાનો લોટ ચાળી એમાં મીઠું મરી પાઉડર તેલ નાખી મિક્સ કરી લો

  2. 2

    ત્યારબાદ તેમાં જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લો

  3. 3

    હવે તેના નાના નાના ગોળના કરી પૂરી વણી લો

  4. 4

    હવે એક કડાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તૈયાર કરેલી પૂરી તળિ લો

  5. 5

    તૈયાર થયેલ પૂરીને સુકી ભાજી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Tanna
Dhara Tanna @cook_26564014
પર

ટિપ્પણીઓ

Similar Recipes