ફાફડા (Fafda Recipe In Gujarati)

Archana Gadhecha
Archana Gadhecha @archana_chef

#શ્રાવણ

શેર કરો

ઘટકો

10 મીનીટ
2 લોકો માટે
  1. 50 ગ્રામબેસન
  2. 1/4 ચમચીખારો
  3. 50 ગ્રામતેલ
  4. 1 ચમચીઅજમા
  5. 1/4 ચમચીહળદર પાઉડર
  6. 1 ચમચીમીઠું
  7. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    બેસન માં મીઠું, ખારો, અજમા, હળદર પાઉડર તથા 2ચમચી મોણ ઉમેરી બઘું બરાબર મિક્સ કરી જરૂરીયાત મુજબ પાણી ઉમેરી ભાખરી જેવો કડક લોટ બાંધો.

  2. 2

    10 મીનીટ લોટ ને રહેવા દો. ત્યારબાદ વણીને 10 રહેવા દો.

  3. 3

    મીડીયમ ફલેમ પર તળો.

  4. 4

    તૈયાર છે ગરમાગરમ બેસન ના ફાફડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Archana Gadhecha
Archana Gadhecha @archana_chef
પર

ટિપ્પણીઓ

Similar Recipes