ફાફડા (Fafda Recipe In Gujarati)

Sangeeta Patel @cook_37517212
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ના લોટ માં ખાવાનો સોડા, અજમા, મીઠું નાખી એક પાવલું તેલ નાખી મિક્સ કરી લો, પછી જરૂરિયાત અનુસાર પાણી નાખી ને લોટ બાંધો
- 2
એક કડાઈ માં તેલ ગરમ કરવા મુકો, તેલ બરાબર ગરમ થઇ જાય પછી એક લાકડા ના પાટલા પર ફાફડા હાથ વડે પાડો, એક ચપ્પુ થી ફાફડા ને પાટલા થી અલગ કરી ને ગરમ તેલ માં એક પછી એક તળી લેવા
- 3
તળાઈ ગયા પછી બહાર કાઢી ફાફડા ઉપર હિંગ છાંટી ને ગરમ ગરમ ફાફડા સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ફાફડા (Fafda Recipe In Gujarati)
#PSફાફડા એવું ફરસાણ છે કે જે બધા જ લોકો ને ભાવતું હોય.અને ગમે ત્યારે ખાય સકાય છે.ફાફડા નું નામ પડતા જ મોંમાં પાણી આવી જાય છે. Hemali Devang -
-
ફાફડા (Fafda Recipe In Gujarati)
Weekend special recipe .weekend આવે એટલે સ્પેશિયલ ફાફડા બનવાના,અમે Hyderabad રહીએ તો અહીંયા ફાફડા મળે તો ખરા પણ અમે રહીએ ત્યાંથી બહુ દૂર જવું પડે,એટલે અમે ઘરે જ બનાવીએ.મારા husband ને બહુ ભાવે,કેટલી બધી ટ્રાય પછી હવે સારા બને છે. Jigisha mistry -
-
-
ફાફડા(Fafda Recipe in Gujarati)
#GA4#week9#fried#Post -3દિવાળી હોય અને દરેકના ઘરે ફાફડા ન બને એવું ભાગ્યે જ જોવા મળે. જો હજી સુધી આપે ના બનાવ્યા હોય તો આ રેસિપી ની ટ્રાય કરી જરૂર બનાવો. ને દિવાળીનો આનંદ માણો. Shilpa Kikani 1 -
ફાફડા (Fafda Recipe in Gujarati)
#GA4#Weak12#Besanઆજે મેં ચણાના લોટમાંથી ક્રિસ્પી ફાફડા બનાવ્યા છે. જે ચા સાથે ખૂબ જ સારા લાગે છે. Falguni Nagadiya -
-
-
ફાફડા(Fafda recipe in Gujarati)
#સાતમ#પોસ્ટ ૫પરંપરાગત બેસન ફાફડા હુ નાનપણથી છઠ્ઠ અને સાતમ મા ખાવ છુ. મારા મમ્મી બનાવતા હતા અને મારા સાસુમા એ શીખવાડેલ છે. Avani Suba -
ફાફડા (Fafda Recipe In Gujarati) Dipali Dholakia
ગુજરાતી લોકો નો ખુબ જ પ્રિય નાસ્તો..#ફાફડા#breakfast Rashmi Pomal -
-
ફાફડા(Fafda Recipe in Gujarati)
#GA4#week9#fried બેસ્ટ સ્નેક્સ ઓર બ્રેકફાસ્ટ વીથ હોટ ટી ઓર કોફી...😋😋😋 Bhumi Patel -
ફાફડા (Fafda Recipe in Gujarati)
આમ તો અમદાવાદ માં ઘણી બધી વસ્તુ વખણાય છે પણ આ ફાફડા અને જલેબી તો અમદાવાદ ની ઓળખ છે. અને તેમાંય ચંદ્ર વિલાસ ના ફાફડા તો ખુબજ વખણાય છે.હું અમદવાદનો રીક્ષા વાળો સોંગ માં પણ તેનો ઉ્લેખ થયો છે.મે આજે મારી સીટી ની વાનગી બનાવવાનો પ્રયત્ન કર્યો છે.#CT Nisha Shah -
-
-
ફાફડા (Fafda Recipe In Gujarati)
ફાફડા ગુજરાતનું ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત ફરસાણ છે જે ગુજરાતીઓ નો પ્રિય નાસ્તો છે. બેસન માંથી તળીને બનાવવામાં આવતા ફાફડા સામાન્ય રીતે કઢી, કાચા પપૈયાનો સંભારો અને તળેલા મરચા ની સાથે પીરસવામાં આવે છે. ફાફડા અને જલેબીનું કોમ્બિનેશન એક ખુબ જ સરસ નાસ્તા નો પ્રકાર છે જે ચા કે કોફી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે.#RC1#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
ફાફડા (fafda recipe in Gujarati)
#સાતમ#વેસ્ટ સાતમ-આઠમ આવે એટલે દરેક ગુજરાતીના ઘરમાં ફાફડા તો બને જ Nisha -
-
-
-
જલેબી ફાફડા (Jalebi Fafda Recipe In Gujarati)
#TT1જલેબી અને ફાફડા ગાંઠીયા ગુજરાતી લોકો માં ખૂબજ પ્રિય નાસ્તો છે સવાર માં જલેબી ફાફડા મળી જાય તો એનાથી સારો નાસ્તો જ ન હોય.ઘરે સરસ અને આશાની થી બનાવી સકાય છે બહાર જેવા જ . એ પણ ફટાફટ જાજી આગોતરી તૈયારી વિના.જલેબી ગાંઠીયા સાથે મજા આવે એક બીજા વિના બને અધૂરા છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16471933
ટિપ્પણીઓ