શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)

Bhumi
Bhumi @bhumi1986

શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટો
2માણસ
  1. 2 કપમેંદા
  2. 1 કપસોજી
  3. થોડું થોડું મીઠું
  4. સ્વાદ મુજબ ખાંડ પાઉડર
  5. જીરા પાઉડર નો થોડો
  6. 2 સ્પૂનતેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટો
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ મા મેંદા એન સોજી મિક્સ કરો

  2. 2

    તે પછી મીઠું, ખાંડ પાઉડર, તેલ અને જીરુ પાઉડર ઉમેરો

  3. 3

    પછી ગરમ પાણી તેમાં એડ કરી લોટ તૈયાર કરો.

  4. 4

    તે પછી મોટા રોટલ વાણી ને ડાયમંડ શેપ મા કટ કરો

  5. 5

    અને એક બાજુ ગેસ પર એક પાન મા તેલ મુકી હીટ કરો

  6. 6

    તેલ ગરમ થાય તે પછી એટલ શક્કરપારા લાઇટ પિંક કલર્સ ના ફ્રાય કરો અને પછી ખાવા માટે તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhumi
Bhumi @bhumi1986
પર

Similar Recipes