શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)

Sonal Karia
Sonal Karia @Sonal

#EB
#week16
ગુલાબ જાંબુ ની ચાસણી ને વેસ્ટ ન જવા દેતા તેમાંથી શક્કરપારા બહુ જ સરસ બની જાય છે

શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)

#EB
#week16
ગુલાબ જાંબુ ની ચાસણી ને વેસ્ટ ન જવા દેતા તેમાંથી શક્કરપારા બહુ જ સરસ બની જાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 બાઉલ ઘઉંનો લોટ
  2. 1 બાઉલ મેંદો
  3. 2 ચમચા તેલ. તેલ મુઠીયા પડતું લેવું જરૂર પડે તો વધુ ઉમેરો
  4. ગુલાબ જાંબુ ની વધેલી ચાસણી જરૂર મુજબ
  5. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક વાસણમાં બંને લોટ લેવા તેમાં તેલ ઉમેરી હાથેથી મિક્સ કરવું તેલ મુઠીયા પડે એ રીતે લેવું પછી થોડી થોડી ચાસણી ઉમેરતા જઈ કણક તૈયાર કરવી 10 મિનિટ રેસ્ટ આપો

  2. 2

    ત્યારબાદ તેમાંથી એક મોટો લુવો લઈ તેમાંથી થોડી મોટી અને જાડી રોટલી વણવી પછી તેમા કાપા કરી લેવા અને તેલ મૂકીને તળી લેવા

  3. 3

    ગોલ્ડન બ્રાઉન કલરના તળવા ઠંડા થાય પછી એરટાઈટ ડબામાં ભરી લેવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Karia
Sonal Karia @Sonal
પર
alag alag rasoi banavavi, khavadavavi n khavi pan bahu j game
વધુ વાંચો

Similar Recipes