ટોપરા ના લાડુ (Topra Ladoo Recipe In Gujarati)

Amee Maniyar
Amee Maniyar @amee79
Jetpur

#CR

ટોપરા ના લાડુ (Topra Ladoo Recipe In Gujarati)

#CR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 વાટકા ટોપરા નો ભૂકો
  2. 1 વાટકો ખાંડ
  3. ખાંડ ડૂબે તેટલુ પાણી
  4. 1ચમચોમિક્સ ડ્રાય ફૃટ
  5. યલો કલર
  6. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ખાંડ ડૂબે તેટલુ પાણી નાખી અને 1/2 તારની ચાસણી તૈયાર કરી લો.

  2. 2

    તેમાં ટોપરા નો ભૂકો નાખી અને બરાબર મિક્સ કરી લો.

  3. 3

    તેમા મિક્સ ડ્રાય ફૃટ, યલો કલર અને ઘી ઉમેરી બરાબર મિક્સ કરી લાડુ બનાવી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amee Maniyar
Amee Maniyar @amee79
પર
Jetpur

ટિપ્પણીઓ

Similar Recipes