ફ્રેશ કોપરા નો મુખવાસ (Fresh Kopra Mukhwas Recipe In Gujarati)

Mitixa Modi
Mitixa Modi @MitixaModi01

#CR
#Cookpad
#Cookpadguj
#Cookpadindia
#Mukhwas
#Mouthfreshner

મારા ઘરે બધા ને રોજ મુખવાસ મા વરિયાળી ખાવાની આદત છે પણ કોઈ તહેવાર આવે તો હું અલગ અલગ મુખવાસ બનાવ છું.અને તેમાં પણ દિવાળી.....
દિવાળી આવે એટલે આપણે જુદી જુદી આઇટમ બનાવવા લાગીએ છીએ. જેમાં મુખવાસ ઘરે આવતા મહેમાનો માટે ખાસ હોય છે કેમ કે છેલ્લે તો તેનો જ સ્વાદ રહી જવાનો. પણ જો હવે દિવાળીની તૈયારીમાં મુખવાસ ભુલાઈ ગયો હોય અથવા તેને બનાવવા માટે કરવી પડતી કડાકુડ ન ગમતી હોય તો આ રીતે ઘરે 10 જ મિનિટમાં ઇન્સ્ટન્ટ મુખવાસ બનાવો જેને ટેસ્ટ કરીને ઘરે આવાત બધા પૂછશે આ કઈ રીતે બનાવ્યો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૧૦૦ ગ્રામ
  1. ૧૦૦ ગ્રામ ખમણેલું ફ્રેશ કોકોનટ
  2. ઝીણા સમારેલી લાલ ગુલાબ ની પાંખડી
  3. ઝીણું સમારેલું નાગર વેલ નું પાન
  4. ૧ ટેબલ સ્પૂનવરિયાળી
  5. ૨ ટેબલ સ્પૂનટુટી ફ્રુટી
  6. ૧ ટી સ્પૂનદળેલી સાકર (optional)

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    ૧ બાઉલ માં બધી સામગ્રી ભેગી કરી બરાબર મિક્સ કરવી

  2. 2

    એક ગ્લાસ ની જાર મા મુખવાસ ભરી દેવો.fridge માં ૧૦ દિવસ સારો રહે છે.
    ફટાફટ બની જાય એવો Healthy tasty મુખવાસ રેડી થશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mitixa Modi
Mitixa Modi @MitixaModi01
પર

Similar Recipes