પાન મુખવાસ (Pan Mukhvas Recipe In Gujarati)

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
Dwarka ,Gujrat -361335

#MBR4
#week4
#cookpadindia
#cookpadgujarati
આ મુખવાસ મે દિવાળી પછી બીજી વખત મારી બહેન માટે બનાવ્યો .કારણ કે પાન મુખવાસ એનો ફેવરિટ છે . મારા ઘરમાં પણ બધાને ખૂબ જ ભાવે ..

પાન મુખવાસ (Pan Mukhvas Recipe In Gujarati)

#MBR4
#week4
#cookpadindia
#cookpadgujarati
આ મુખવાસ મે દિવાળી પછી બીજી વખત મારી બહેન માટે બનાવ્યો .કારણ કે પાન મુખવાસ એનો ફેવરિટ છે . મારા ઘરમાં પણ બધાને ખૂબ જ ભાવે ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
બધાં જ
  1. 40 નંગનાગરવેલ ના મીઠી પાન
  2. 200 ગ્રામધાણાદાળ
  3. 200 ગ્રામવરિયાળી
  4. 50 ગ્રામસૂકાં ટોપરા નું બારીક ખમણ
  5. 200 ગ્રામમીઠી કલરફૂલ વરિયાળી
  6. 1 ચમચીકોરો કાથો
  7. 2 ચમચીસુગંધી (પાન બહાર)
  8. 2 ચમચીઇલાયચી પાઉડર
  9. 2 ચમચીમીનાક્ષી મીઠી ચટણી
  10. 50 ગ્રામસળી સોપારી
  11. 3 મોટી ચમચીગુલકંદ
  12. 100 ગ્રામટુટી ફ્રુટી
  13. 1/2 કપદળેલી ખાંડ
  14. 2 ચમચીચણોઠી ના પાન
  15. 1 ચમચીસિલ્વર દાણા
  16. ચેરી ગાર્નિશ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ પાન ને ધોઈ ને કોરા કરી તેની દાંડી કાઢી, કાતર વડે સમારી લેવા.મોટા વાસણ માં ધાણાદાળ,વરિયાળી,કોપરા નું ખમણ,મીઠી વરિયાળી લેવી.

  2. 2

    હવે તેમાં સુગંધી,કાથો, સલી સોપારી,મીઠી ચટણી,ઇલાયચી પાઉડર ઉમેરવું.ત્યારબાદ ગુલકંદ,ટુટી ફ્રુટી, દળેલી ખાંડ લેવા.હવે સમારેલા પાન ઉમેરી દો.

  3. 3

    ત્યારબાદ ચણોઠી ના પાન અને સિલ્વર બોલ મિક્સ કરી દેવા. બધું બરાબર મિક્સ કરી એક દિવસ એમ જ ઢાંકી ને રાખવું. પછી એર ટાઈટ ડબ્બા માં ભરી ફ્રીઝ માં 1 મહિના સુધી સ્ટોર કરી શકાય છે.

  4. 4

    તૈયાર છે પાન મુખવાસ.જમ્યા પછી આવા મસ્ત પણ મુખવાસ મળી જાય તો કોઈ સ્વીટ ની જરૂર નહિ પડે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
પર
Dwarka ,Gujrat -361335
Cooking is a form of self-expression; a way to create something beautiful and nourishing!!😊😍
વધુ વાંચો

Top Search in

Similar Recipes