ગાર્લિક કોકોનટ ચટણી (Garlic Coconut Chutney Recipe In Gujarati)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
Mumbai

#CR
કોકોનટ રેસીપી ચેલેન્જ

ગાર્લિક કોકોનટ ચટણી (Garlic Coconut Chutney Recipe In Gujarati)

#CR
કોકોનટ રેસીપી ચેલેન્જ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
ચાર લોકો માટે
  1. 1નાળિયેર
  2. લીલા મરચા
  3. 4 થી 5 લીમડાના પાન
  4. ૪-૫ કળી લસણ
  5. 2 ચમચીકોથમીર
  6. 1/4 ચમચી સાકર
  7. સ્વાદ મુજબ મીઠું
  8. ૩ ચમચીદાળિયા
  9. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ નાળિયેરને ફોડી લો ત્યારબાદ તેના નાના ટુકડા કરી પાણીમાં વોશ કરી લો

  2. 2

    ત્યારબાદ ચટણી ના જારમાં નાળિયેર ના ટુકડા મરચા લીમડાના પાન લસણ દાળિયા સાકર મીઠું નાખી જરૂર મુજબ પાણી ઉમેરી નાળિયેરની ચટણી પીસી લો

  3. 3

    તો હવે આપણી ટેસ્ટી ગાર્લિક કોકોનટ ચટણી બનીને તૈયાર છે આ ચટણીને તમે ઢોસા, મેંદુ વડા, ઉત્તપા,દાલ વડા સાથે ખાઈ શકો છો બહુ ટેસ્ટી લાગે છે

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Falguni Shah
Falguni Shah @FalguniShah_40
પર
Mumbai
I love cooking❤️❤️😍🍔🍟🍕🧀🌮🥙🥪🍜🥗🥣🍢🍰🥧🎂🍩🍫🍨🍧
વધુ વાંચો

Similar Recipes