કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
Bhavnagar

#mr
#મિલ્ક રેશીપી ચેલેન્જ કોકોનટ ચટણી ઈન કડૅઝ

કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)

#mr
#મિલ્ક રેશીપી ચેલેન્જ કોકોનટ ચટણી ઈન કડૅઝ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામકોકોનટનું જીણુ છીણ
  2. 50 ગ્રામદહીં વલોવેેલુ
  3. 1 ચમચીશીંગદાણાનો ભૂક્કો
  4. 0ll ચમચી લીલાં મરચાંની પેસ્ટ
  5. 1ll ચમચી ખાંડ
  6. મીઠું જરૂર મુજબ
  7. પાણી જરૂર મુજબ
  8. વઘાર માટે :-
  9. 0ll ચમચી તેલ 0llચમચી અડદની દાળ
  10. 0ll ચમચી અડદની દાળ
  11. 0l ચમચી જીરૂ
  12. ચપટીહીંગ
  13. 1 નંગઆખું સૂકુ લાલ મરચું
  14. 4-5મીઠા લીમડાના પાન
  15. સજાવટ માટે :-કોથમીરના પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમદહીં માં વઘાર સિવાય ની બધી જ સામગ્રી ઉમેરી મીકસ કરી ફીણી લો.

  2. 2

    હવે જો આ મિશ્રણ બહુ જાડુ લાગે તો તેમાં 0l થી 0ll કપ પાણી ઉમેરો.(પાતળી માફક આવે તો વધુ ઉમેરી શકાય) અને ફરીથી ફીણી લો અને ચટણી સર્વિંગ બાઉલમાં લઈ લો.

  3. 3

    હવે ગેસ પર વઘારીયામાં તેલ ગરમ કરો.ગરમ થતાં તેમાં અડદની દાળ ઉમેરો.ગુલાબી થાય એટલે જીરૂ ઉમેરો.એ ગલાબી થતાં આખું સૂકૂ મરચું, લીમડાના પાન અને હિંગ ઉમેરો.અને ચટણીમાં ઉમેરી દો.

  4. 4

    તૈયાર થયેલ ચટણીને તમે બનાવેલ ઈડલી,ઢોસા,ઈદડા,પાત્રા,ઉપમા,મેંદુવડા,ઉત્તપમ,ગોલગપ્પા,,રવાબોલ્સ કે કોઈ પણ સાઉથ ઈન્ડિયન ડીશ સાથે પીરસો. ગુજરાતી નાસ્તા બટાકા પૌઆ,પાત્રા, બ્રેડ પકોડા,ખાંડવી,સેવ-ખમણી,બટાકાવડા,વડાપાઉં સાથે પણ પીરસી શકાય. (as you wish.)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Smitaben R dave
Smitaben R dave @Smita_dave
પર
Bhavnagar

Similar Recipes