ફરાળી ચેવડો (Farali Chevdo Recipe In Gujarati)

Hetal Jethva
Hetal Jethva @Hetal388

ફરાળી ચેવડો (Farali Chevdo Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

વધુ
  1. 2બાફેલા બટાકા
  2. 1ફરાળી ચેવડો
  3. 1 કપદાડમના દાણા
  4. 1સફરજન
  5. 1કપ શીંગદાણા
  6. 1બટેકાની વેફર
  7. 5 થી 6 કાજુ
  8. 5 થી 6બદામ
  9. 5 થી 6 કિસમિસ
  10. જરૂર મુજબ ખજૂર આમલીની ચટણી
  11. કોથમીર

રાંધવાની સૂચનાઓ

વધુ
  1. 1

    બટાટાના ટુકડા કરી લો. ત્યારબાદ બધી સામગ્રી મિક્સ કરી દો. ઉપરથી કાજુ-બદામ કિસમિસ અને કોથમીર નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Jethva
Hetal Jethva @Hetal388
પર

Similar Recipes